શોધખોળ કરો

આર્મી ચીફ બિપિન રાવતનો પાકિસ્તાનને સંદેશ- POK પર ગમે ત્યારે એક્શન માટે તૈયાર

રાવતે કહ્યું કે, તેના પર નિર્ણય સરકારે લેવાનો છે. અન્ય સંસ્થાઓ તો જેમ સરકાર કહેશે તેવી રીતે તૈયારીઓ કરશે

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરને  વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ થયા બાદથી પાકિસ્તાન દ્ધારા ભારત વિરુદ્ધ સતત કુપ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ભારતીય સેનાના વડા જનરલ બિપિન રાવતે એક મોટું નિવેદન આપ્યુ છે.  પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને લઇને રાવતે કહ્યું કે, આર્મી પીઓકેને લઇને કોઇ પણ અભિયાન માટે પુરી રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે, સરકારના નિર્દેશ પર સૈન્ય કોઇ પણ કાર્યવાહી કરવા માટે તૈયાર છે. પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે પીઓકેને લઇને આપેલા નિવેદનના સવાલ પર રાવતે કહ્યું કે, તેના પર નિર્ણય સરકારે લેવાનો છે. અન્ય સંસ્થાઓ તો જેમ સરકાર કહેશે તેવી રીતે તૈયારીઓ કરશે. સેનાની તૈયારીઓને લઇને પૂછાયેલા સવાલ પર રાવતે કહ્યું કે, સૈન્ય તો હંમેશા કોઇ પણ કાર્યવાહી માટે તૈયાર રહે છે. જનરલ રાવતે કહ્યું કે, પીઓકેને લઇને સરકારના  નિવેદનથી ખુશી થઇ છે. આના પર નિર્ણય સરકારે લેવાનો છે. પરંતુ અમે નિર્દેશના આધાર પર તૈયાર છે. આ અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે પણ પીઓકેને લઇને પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાનને ચેતવણી આપી હતી. તેમણે કહ્યુ હતું કે, પાકિસ્તાન સાથે હવે કોઇ પણ વાતચીત થશે એ પીઓકેને લઇને થશે. એટલુ જ નહી છ ઓગસ્ટના રોજ હોમ મિનિસ્ટર અમિત શાહે સંસદમાં 370 પર વિપક્ષના સવાલોના જવાબ આપતા કહ્યુ હતું કે, અમે જીવ આપી દઇશું પરંતુ પીઓકે લઇને રહીશું. પીઓકેને લઇને રાવતે કહ્યું કે, સરકારને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર પર નિર્ણય લેવાનો છે. સૈન્ય કોઇ પણ પરિસ્થિતિ માટે તૈયાર છે. કાશ્મીરમાથી કલમ 370 હટાવ્યાના નિર્ણયનું આર્મી ચીફે સ્વાગત કર્યુ હતું. તેમણે કહ્યું કે, કાશ્મીરના લોકો પણ આપણા દેશના છે. કાશ્મીરના શાંતિ જાળવવા માટે સુરક્ષા દળોને તક આવવી જોઇએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Embed widget