Atique Ahmed : ગેંગસ્ટર અતીક અહેમદને લઈ વાયરલ થવા આવા memes
માફિયા અતીક અહેમદનો કાફલો ઉત્તર પ્રદેશની સરહદે પહોંચી ગયો છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ ચોથા રાજ્ય ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી થઈ છે.
Atique Ahmed : ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદને રવિવારે સાંજે યુપી પોલીસની સ્ટેટ ટાસ્ક ફોર્સના 40 જવાનો વિશેષ સુરક્ષા બંદોબસ્ત સાથે પ્રયાગરાજ લઇ જવા માટે નીકળ્યા છે. અમદાવાદથી પ્રયાગરાજનો 1250 કિલોમીટર જેટલો રૂટ કાપતા 36 કલાક જેટલો સમય થશે.
અતીકનો કાફલો રવિવારે સાંજે 5.44 કલાકે અમદાવાદથી નીકળ્યો હતો. સાંજે 7.12 કલાકે સાંબકાંટા પહોંચ્યા. ત્યારબાદ રાત્રે 10.07 વાગે ઉદયપુર, 12.41 વાગે ચિત્તોડગઢ. 3.11 વાગ્યે કોટા અને સવારે 7.20 વાગ્યે શિવપુરી. આગળનું સ્ટોપ ઝાંસી છે.
Meme got real 🤣#AtiqAhmed #Prayagraj #अतीक_अहमद pic.twitter.com/xucnD4UkGh
— Nation First (@NationFirst36) March 26, 2023
માફિયા અતીક અહેમદનો કાફલો ઉત્તર પ્રદેશની સરહદે પહોંચી ગયો છે. ગુજરાત, મધ્યપ્રદેશ બાદ ચોથા રાજ્ય ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી થઈ છે.
Atiq ahmed right now 🤣#विकास_दुबे #AtiqAhmed#साबरमती_जेल #प्रयागराज pic.twitter.com/SYN58rpK0c
— Chetan Yaduvanshi (@ChetanYaduvans6) March 26, 2023
Shocking if it become true#AtiqAhmed#UPPolice pic.twitter.com/gBSP7c74PN
— ꑄHꌦꋬM PƦꋬԵꋬP ꑄIꋊGH ⚛️ (@_SPSB) March 26, 2023
Nature call, Meme got real 🤣 #AtiqAhmed pic.twitter.com/Evck8vkXfl
— Lala (@FabulasGuy) March 26, 2023
रात भर ये सोच सोचकर नींद नहीं आई की कब पलटेगी गाड़ी ,कैसे पलटेगी , कितने बजे पलटेगी , पर जब सो कर उठा तो मज़ा नही आया कुछ #AtiqAhmed pic.twitter.com/gBqTgyoSec
— Sangharsh (@Sangharsh7878) March 27, 2023
#AtiqAhmed pic.twitter.com/ndUvrDx4mA
— satyam priyadarshi m (@satyampriyadar5) March 27, 2023
प्रयागराज पहुंचने के बाद योगी जी अतीक अहमद को उठाते हुए 🤣
— Chetan Yaduvanshi (@ChetanYaduvans6) March 27, 2023
#AtiqAhmed #UPPolice #विकास_दुबे #साबरमती_जेल #प्रयागराज pic.twitter.com/itfgTI2BB5
Some gangster taken to UP via car.
— Yash Sharma 🇮🇳 (@iamhereyn) March 27, 2023
People on Twitter be like : #AtiqAhmed pic.twitter.com/rwPaYwrjOD
અતીક અહેમદને સાબરમતી જેલથી ગાડીમાં બેસાડવામાં આવ્યો ત્યારે તેણે યુપી પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે યે લોગ મેરી હત્યા કરના ચાહતે હે.. યુપી પોલીસ તેને રાજસ્થાન ઉદેપુરના માર્ગે પ્રયાગરાજ લઇ ગઇ છે.ઉત્તરપ્રદેશમાં હત્યા, ખંડણી અને અપહરણ સહિતના 100થી વધુ ગુનામાં સંડોવાયેલો કુખ્યાત ગેંગસ્ટર સુરક્ષાના કારણોસર સુપ્રિમ કોર્ટના આદેશ બાદ વર્ષ 2019 બાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં તૈયાર કરવામાં આવેલા એક ખાસ સેલમાં કેદ છે. પ્રયાગરાજમાં વર્ષ 2006-07માં તેણે ઉમેશપાલ નામના વ્યક્તિનું ગન પોઇન્ટ પર અપહરણક કરીને ખંડણી વસુલી હતી. જે કેસમાં આગામી 28મી માર્ચના રોજ કોર્ટમાં ચુકાદાની શક્યતાને જોતા તેમે કોર્ટમાં રજૂ કરવાનો હોવાથી ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશીયલ ટાસ્ક ફોર્સના અધિકારીઓ પાંચ વિશેષ વાહનો સાથે અતીક અહેમદનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેવા માટે આવ્યા હતા.