'હજુ વધારે ખતરનાક થઇ શકે છે ઓમિક્રૉન' -AIIMSએ ચેતાવણી આપતા બતાવ્યા Omicronના આ પાંચ લક્ષણો, જાણો.........
યુએસ સેન્સર ફૉર ડિસીઝ કન્ટ્રૉલ એન્ડ પ્રિવેન્શન એનાલિસીસ અનુસાર, ઓમિક્રૉનના ચાર લક્ષણો મોટા ભાગે લોકોમાં ખાસ જોવા મળી રહ્યા છે. જેમાં નાક નીતરવુ, કફ, ખાંસી અને થાક સામેલ છે.
Omicron Virus Symptoms: ભારતમાં ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે, અને બહુ ઝડપથી કોરોના ફેલાઇ રહ્યો છે. દેશમાં ઓમિક્રૉનના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે એઇમ્સએ મોટી ચેતાવણી આપીને એલર્ટ આપ્યુ છે.
યુએસ સેન્સર ફૉર ડિસીઝ કન્ટ્રૉલ એન્ડ પ્રિવેન્શન એનાલિસીસ અનુસાર, ઓમિક્રૉનના ચાર લક્ષણો મોટા ભાગે લોકોમાં ખાસ જોવા મળી રહ્યા છે. જેમાં નાક નીતરવુ, કફ, ખાંસી અને થાક સામેલ છે. વળી હવે એઇમ્સ (અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન)એ ઓમિક્રૉનના એવા પાંચ લક્ષણો બતાવ્યો છે જે કોરોનાના અન્ય વેરિએન્ટથી અલગ છે. આ લક્ષણો દેખાવવા ગંભીર બની શકે છે. આવામાં લોકોને સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યુ છે, એઇમ્સએ મોટી ચેતાવણી આપીને એલર્ટ આપ્યુ છે. જાણો એઇમ્સે બતાવેલા પાંચ ખતરનાક લક્ષણો.............
એઇમ્સે બતાવેતા ઓમિક્રૉનના પાંચ ખતરનાક લક્ષણો (5 warning signs of Omicron)
1- ઓક્સિજન સેચૂરેશનમાં ઘટાડો
2- છાતીમાં સતત દુઃખાવો કે દબાણ અનુભવવુ.
3- શ્વાસ લેવામાં તકલીફ પડવી
4- મેન્ટલ કન્ફ્યૂઝન કે રિએક્શન ના આપો.
5- લક્ષણ 3-4 દિવસ કે વધુ દેખાય કે બગડતા દેખાય.
આ પણ વાંચો----
Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર
GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા
Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો