શોધખોળ કરો

એપાર્ટમેન્ટમાં લાગી આગ, ફસાયેલી વૃધ્ધા સળગીને મરી ગઈ ને લોકો વીડિયો ઉતારતાં રહ્યાં, જુઓ વીડિયો

આ એપાર્ટમેન્ટની સામેની બિલ્ડિંગમાં રહેતાં કેટલાક લોકોએ આગ લાગવાની આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.

બેગલુરૂઃ કર્ણાટકના પાટનગર રાજધાની બેંગલુરુના એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં ફસાઈ ગયેલી વૃધ્ધાનું મોત થયું હતું.  ગેસ પાઈપલાઈનમાં લીકેજ થયા બાદ આગ લાગતાં ફસાયેલી વૃધ્ધાએ બહાર નિકળવા ફાંફાં માર્યા હતાં પણ અગાસીમાં જ સળગી ગઈ હતી. મંગળવારે બપોરે બનેલી આ દુર્ઘટનામાં એક વૃધ્ધા  સહિત 2 લોકોનાં મોત થયાં હતાં.

આ એપાર્ટમેન્ટની સામેની બિલ્ડિંગમાં રહેતાં કેટલાક લોકોએ આગ લાગવાની આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. 90 સેકન્ડના આ વીડિયોમાંન ઈમારતના એક ભાગમાં ઉપરના બે માળમાં આગ લાગેલી દેખાય છે. એક વૃધ્ધા તેના ફ્લેટની બાલ્કનીમાં આગની જ્વાળામાં ઘેરાઈ ગયેલી અને રડતાં રડતાં પોતાને બચાવી લેવા માટે બહાર રહેલા લોકોને આજીજી કરી રહેલી દેખાય છે. લોકો તેને બહારથી જોઈ રહ્યાં હતાં પણ આગ એટલી ભયાનક હતી કે કોઈ ફ્લેટની અંદર જવાની હિંમત કરી શક્યા ન હતા. બાલ્કની  લોખંડની ગ્રિલથી પેક હતી તેથી મહિલા માટે બહાર નિકળવું મુશ્કેલ બની ગયું. છેવટે મહિલાનું સળગી જવાને લીધે મોત થયુ હતું. આ આગમાં 4 ફ્લેટ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.

આશ્રિત એસ્પાયર નામનું આ એપાર્ટમેન્ટ IIM બેંગલુરુ પાસે બન્નેરઘટ્ટા રોડ પર છે. ફાયર ડિપાર્ટમેન્ટ કન્ટ્રોલ ઓફિસના જણાવ્યા પ્રમાણે સાંજે 4.41 વાગે આગની ઘટના અંગે જાણકારી મળી હતી. મહિતી મળતાં   જ ઘટનાસ્થળે પાણીના  ન્કરને મોકલવામાં આવ્યાં હતાં. થોડીવાર બાદ માહિતી મળી હતી કે,  આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યાર બાદ પાણીનાં વધુ 2 ટેન્કર મોકલવામાં આવ્યાં. એપાર્ટમેન્ટના અન્ય ફ્લેટમાંથી  લોકો દોડીને બહાર નીકળી ગયા હતા પણ વૃધ્ધા તથા બે-ચાર લોકો જ આગમાં ઘેરાઈ ગયા હતા.

આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી કે લોકોએ બચવું મુશ્કેલ ન હતું. ફાયરબ્રિગેડના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે, મહિલીનું મોત ઈજાને લીધે થયું છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તે આગમાં ઘેરાયેલી છે અને સળગી ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget