શોધખોળ કરો

બિહારમાં કાલે નીતીશ કુમારની કેબિનેટનું વિસ્તરણ, મંત્રીઓની યાદીમાં ભાજપમાંથી કોઈ સામેલ નહી

કાલે બિહારમાં નીતીશ કુમારની કેબિનેટનું વિસ્તરણ થશે. કાલે શપથ લેનાર મંત્રીઓના નામ સામે આવશે અને આ યાદીમાં ભાજપના કોઈ નેતા સામેલ નથી.

નવી દિલ્હી: કાલે બિહારમાં નીતીશ કુમારની કેબિનેટનું વિસ્તરણ થશે. કાલે શપથ લેનાર મંત્રીઓના નામ સામે આવશે અને આ યાદીમાં ભાજપના કોઈ નેતા સામેલ નથી. નીતીશ કુમારના મંત્રીમંડળમાં ફરિ એક વખત જેડીયૂના નેતા શ્યામ રજક સામેલ થશે. જેડીયૂના પ્રવક્તા નીરજ સિંહ પણ મંત્રી બનશે. કૉંગ્રેસમાંથી જેડીયૂમાં આવેલા અશોક ચૌધરી પણ મંત્રી બનશે. સાથે જ નીતીશ કુમાર પોતાના ખાસ સંજય ઝાને પણ મંત્રીમંડળમાં સામેલ કરશે. બિહાર સરકારના મંત્રીમંડળમાં 11 મંત્રી પદ ખાલી છે. કાલે 11 વાગ્યે નીતીશ કેબિનેટનું વિસ્તરણ થશે. આ લોકસભા ચૂંટણીમાં નીતીશ કુમારના બે મંત્રી લલન સિંહ અને દિનેશ ચંદ્ર યાદવ લોકસભા ચૂંટણીમાં જીત મેળવી સંસદ પહોંચ્યા છે. બિહાર લોકસભા ચૂંટણીમાં આ વખતે એનડીએએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બિહારની કુલ 40 બેઠકોમાંથી ભાજપે 17, જેડીયૂએ 16 અને એલજેપીએ 6 બેઠકો પર જીત મેળવી છે. એક બેઠક પર કૉંગ્રેસે જીત મેળવી છે.

ટોપ સ્ટોરી

PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ

Gandhi Jayanti 2026: 2 ઓક્ટોબરે જ કેમ ઉજવવામાં આવે છે 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ'

Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા

Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ

ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર

BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ

સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત

Embed widget