શોધખોળ કરો
Advertisement
બિકાનેર જમીન કૌભાંડઃ પ્રિયંકા ગાંધીએ નોટીસને લઇને ED પર સાધ્યું નિશાન
નવી દિલ્લીઃ રાજસ્થાનના બિકાનેરમાં જમીન સોદામાં ગોટાળાને લઇને EDએ રૉબર્ડ વાડ્રાની કંપની સ્કાઇલાઇટ હૉસ્પિટાલિટીને નોટિસ મોકલીને નાણાકીય લેણદેનની માહિતી માગી છે.
આ અંગે પ્રિયંકા ગાંધી વાડ્રાને પુછવામાં આવ્યું તો પ્રિયંકા ગાંધીએ નોટિસ મોકલવાના સમાચાર મીડિયામાં લીક કરવા પર EDપર નિશાન સાધ્યું હતું. પ્રિયંકાએ મીડિયાને જણાવ્યું હતું કે, "અમને આ નોટિસ સાંજે 4 વાગે મળી પણ તમને આ નોટિસ અમારી પહેલા જ મળી ગઇ હતી"
EDના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મેસર્સ સ્કાઇલાઇટ હૉસ્પિટાલિટી કંપની મની લૉંડ્રિંગ એક્ટ અંતર્ગત નોટીસ મોકલવામાં આવી છે. જેમા તેમની પાસે નાણાકીય વિગતો અન દસ્તાવેજની માંગ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion