શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ ભાજપે 10મી યાદી કરી જાહેર, આ દિગ્ગજ નેતાનું કપાયું પત્તું

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે 30 ઉમેવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે જાહેર કરેલી ઉમેદવારની ત્રીજી યાદીમાં જયા પ્રદા, વરુણ ગાંધી, મેનકા ગાંધી, રવિન્દ્ર કુશ્વાહા સહિતના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જોકે આ યાદીમાં ભાજપે દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીનું પત્તું કાપી નાંખ્યું છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મેનકા ગાંધી અને તેમના સાંસદ પુત્ર વરૂણ ગાંધીની બેઠકોની અદલાબદલી કરવામાં આવી છે. ભાજપની આ 10મી યાદી છે. ભાજપની આ યાદીમાં મનોજ સિન્હા, મેનકા ગાંધી, વરૂણ ગાંધી, વીરેન્દ્ર સિંહ મસ્ત, રીટા બહુગુણા જોશી સહિત 39 લોકોના નામ સામેલ છે. ભાજપની આ લીસ્ટમાં ઉત્તર પ્રદેશના 29 અને પશ્ચિમ બંગાળના 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીઃ ભાજપે 10મી યાદી કરી જાહેર, આ દિગ્ગજ નેતાનું કપાયું પત્તું પાર્ટીએ કાનપુરથી વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ટિકિટ આપી નથી, તેમની જગ્યાએ સત્યદેવ ચૌધરીને ઉમેદવાર બનાવ્યાં છે. તો મંગળવારે બપોરે જ ભાજપમાં જોડાયેલાં જયાપ્રદાને રામપુરથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે તેના નેતા વરૂણ ગાંધી અને મેનકા ગાંધીની સીટ ફેરવી છે. વરુણ ગાંધીને પિલિભીત, મેનકા ગાંધીને સુલતાનપુરમાંથી ટિકિટ આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ABP Premium

વિડિઓઝ

Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Embed widget