શોધખોળ કરો

BJP સાંસદ નવજોતસિંહ સિદ્ધૂએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું, AAPમાં જોડાય તેવી સંભાવના

નવી દિલ્હી: બીજેપી સાંસદ નવજોત સિંહ સિદ્ધૂએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. રાજ્યસભાના સભાપતિએ સિદ્ધૂના રાજીનામાનો સ્વીકાર કરી દીધો છે. અને સિદ્ધૂ આમ આદમી પાર્ટી સાથે જોડાય તેવી ચર્ચા છે. સિદ્ધૂ પાર્ટીથી ઘણાં દિવસથી નારાજ દેખાતા હતા, પરંતુ તેમને મીડિયા સામે ખૂલીને ક્યારેય વાત કરી નથી. ત્યાં, ભગંવત માનનું કહેવું છે કે, ‘સિદ્ધૂ ઘણીવખત બોલતા રહે છે કે હું અકાલિયોની સાથે નહી જઈ શકું. જો બીજેપી અને અકાલીએ સાથે પંજાબમાં હાથ મિલાવ્યા તો હું બોલીશ કે લોકો આમ આદમી પાર્ટીને વૉટ આપે. જો કે, રાજ્યમાં તમામ પાર્ટીઓ ચૂંટણીની તૈયારીમાં લાગેલી છે. એવામાં સિદ્ધૂ આમ આદમી પાર્ટી સાથે જોડાય તેવા અહેવાલ ચારે બાજુ ફેલાયેલા છે. બતાવવામાં આવી રહ્યું છે કે સિદ્ધૂ પોતાની પત્ની નવજોત કોરની સાથે ચંદીગઢમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે, આ વાત ઘણાં સમયથી ચાલી રહી હતી, પરંતુ કોઈ સહમતિ બની શકી નહોતી.

ટોપ સ્ટોરી

વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત

PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી

 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ

જંબુસરમાં નર્મદા કેનાલમાં ગાબડું! 50થી 60 એકર ખેતરો પાણીમાં ગરકાવ, પાકને નુકસાનની ભીતિ

19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ

Embed widget