શોધખોળ કરો

BJP સાંસદે કહ્યું- ‘બહેન-દીકરીઓ પર બળાત્કાર કરે છે શાહીનબાગવાળા, મોદી નહીં હોય તો તેઓ કાપી નાંખશે’

પ્રવેશ વર્માએ કહ્યું, ‘જો ભાજપ દિલ્હીમાં સત્તામાં આવશે તો કલાકની અંદર જ શાહીન બાગ ખાલી કરાવી દેશે.’

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઠંડીની વચ્ચે ચૂંટણી ગરમાવો જામ્યો છે. આ ચૂંટણીમાં હવે સીએએ વિરૂદ્ધ શાહીનબાગનું પ્રદર્શન મોટો મુદ્દો બની ગયો છે. ભાજપ નેતા સતત શાહીન બાગને લઈને નિવેદનબાજી કરી રહ્યા છે. હવે પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ એવું નિવેદન આપ્યું છે જેના પર વિવાદ ઉભો થઈ ગયો છે. પ્રવેશ વર્માનું વિવાદિત નિવેદન પ્રવેશ વર્માએ કહ્યું કે, ‘લોકો લોકો ત્યાં (શાહીન બાગ)માં ભેગા થાય છે. દિલ્હીના લોકોએ સમજી વિચારીને નિર્ણય કરવો જોઈએ. તે તમારા ઘરમાં ઘુસીને તમારી બહેન દીકરીઓ પર બળાત્કાર કરશે, તેમને મારશે. આજે સમય છે. મોદી અને અમિત શાહ કાલે તમને બચાવવા નહીં આવે.’ નિવેદન પરત નહીં ખેંચુ- પ્રવેશ વર્મા એટલું જ નહીં પ્રવેશ વર્માએ કહ્યું, ‘જો ભાજપ દિલ્હીમાં સત્તામાં આવશે તો કલાકની અંદર જ શાહીન બાગ ખાલી કરાવી દેશે.’ તેમણે કહ્યું, ‘કાશ્મીર, ઉત્તર પ્રદેશ, હૈદ્રાબાદમાં લાગેલ આગ ટૂંકમાં જ દિલ્હીના લોકોના ઘરમાં આવી શકે છે.’ પ્રવેશ વર્માને જ્યારે તેમના આ નિવેદન પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, ‘હું મારું નિવેદન પરત નહીં ખેંચુ. મં જે કહ્યું છે તે સાચું કહ્યું છે.’ જ્યારે પ્રવેશને જ્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકરના ગોળીવાળા નિવેદન પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, ‘અનુરાગ ઠાકુરે જે કહ્યું તે સાચું કહ્યું છે.’ ઠાકુરે ભીડને વિવાદિત નારા લગાવ કહ્યું હતું. નાણાં રાજ્યમંત્રી ઠાકુરે કહ્યું, ‘દેશના ગદ્દારોને’, જેના પર ભીડમાંથી કહ્યું, ‘ગોલી મારો સ***કો’. ઠાકુરે ભીડને એટલા મોટા અવાજથી નારા લગાવવા કહ્યું કે, તેનો અવાજ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સાંભળી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget