શોધખોળ કરો

મધ્ય પ્રદેશમાં સિંધિયાનાં ખાસ ગણાતાં આ મહિલા ઉમેદવાર હારી ગયાં, કમલનાથે તેમને ‘આઈટમ’ કહેલાં...

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે પોતાના કોંગ્રેસી ઉમેદવારના પ્રચારમાં ઇમરતી દેવીને આઇટમ કહીને મજાક ઊડાવી હતી.

ભોપાલઃ ભાજપે મધ્ય પ્રદેશની પેટાચૂંટણીમાં શાનદાર દેખાવ કરીને 28 વિધાનસભા બેઠકોમાંથી 19 બેઠકો જીતી છે. તેના કારણે વર્તમાન શિવરાજસિંહ સરકાર ટકી ગઈ છે પણ શિવરાજ સરકારના પ્રધાન અને ભાજપનાં ઉમેદવાર ઇમરતી દેવી પેટાચૂંટણીમાં પરાજિત થતાં સન્નાટો છે. ઈમરતી દેવીની ડબરા બેઠક પર હાર થઈ છે. મજાની વાત એ છે કે, ઈમરતી દેવીને તેમના વેવાઈ સુરેશ રાજે જ હરાવ્યાં છે. ઈમરતી સળંગ ત્રણ વાર આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યાં હતાં અને છેલ્લી ચૂંટણીમાં તો તેમની જીત 50 હજાર કરતાં વઘદારે મતે થઈ હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ખાસ ગણાતાં ઈમરતી દેવી ભાજપમાં જોડાતાં જ હારી ગયાં હતાં. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે પોતાના કોંગ્રેસી ઉમેદવારના પ્રચારમાં ઇમરતી દેવીને આઇટમ કહીને મજાક ઊડાવી હતી. એ માટે ચૂંટણી પંચે કમલનાથને કારણદર્શક નોટિસ પણ મોકલી હતી.એ પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાંના ભૂતપૂર્વ વિપક્ષી નેતા અજય સિંઘે કહ્યું હતું કે, ત્રીજી નવેંબરે મતદારો ઇમરતી દેવીને જલેબી બનાવી દેશે. અજય સિંઘને પણ ચૂંટણી પંચે નોટિસ મોકલી હતી. ઇમરતી દેવીએ પણ સામે કમલનાથને ગાળો આપી હતી. ઇમરતી દેવી સામે એમના જ વેવાઇ સુરેશ રાજે ઊભા હતા. ઈમરતી દેવીએ માર્ચ મહિનામાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેકો આપતાં કહ્યું હતું કે, સિંધિયા કૂવામાં પડે તો અમે પણ સાથે પડીશું. આ વફાદારી મતદારોને ગમી નતી અને ઇમરતી દેવી ચૂંટણી હારી ગયાં હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget