શોધખોળ કરો

Black Fungus: શું જિંક અને એન્ટીબાયોટિક્સના ઓવરડોઝના કારણે થઇ રહ્યો છે મ્યુકોરમાઇકોસિસ

બ્લેક ફંગસના વધતા જતાં કેસે ડોક્ટરની ચિંતા વધારી છે. આ મામલે હવે સામે આવી રહ્યું છે કે., શરીરમાં જિંક અને એન્ટીબાયોટિક્સની માત્રા વધવાથી બ્લેક ફંગસનો કેસ વધી રહયાં છે. ઉલ્લેખનિય છે કે, ઇમ્યુનિટી વધારવા માટે સપ્લીમેન્ટસ આપવામાં આવે છે.

Black Fungus:કોરોનાની મહામારી દરમિયાન બ્લેક ફંગસના કેસ પણ ઝડરભેર વધી રહ્યાં છે. આ સ્થિતિમાં ડોક્ટર્સની સાથે દર્દીની ચિંતા પણ લધી રહી છે. બ્લેક ફંગસના કેસ વધતાં એક્સ્પર્ટ સતત આ મુદ્દે મંથન કરી રહ્યાં છે. હવે એક નવું જ કારણ સામે આવ્યું છે. એક્સપર્ટે બ્લેક ફંગસના કેસ વધવા માટે સ્ટીમ સાતે , જિંક અને એન્ટીબાયોટિક્સના ઓવરડોઝને કારણભૂત ગણાવ્યું છે. આપને જણાવી દઇએ કે, હાલ લોકો ઇમ્યુનિટી વધારવા માટે જિંક અને વિટામીન સપ્લીમેન્ટસ લઇ રહ્યાં છે.કેટલાક લોકો ડોક્ટરની સલાહ વિના આડેધડ જિંક લઇ રહ્યાં છે. ડોક્ટરના મત મુજબ શરીરમાં જિંક કે બીજા મેટલની માત્રા વધી જવાથી પણ બ્લેક ફંગસનો ખતરો રહે છે. ઉપરાંત એક્સપર્ટ બ્લેક ફંગસ માટે સ્ટીરોઇડના ઓવરડોઝને પણ કારણભૂત માની રહ્યાં છે. 

શું વધુ જિંકથી થાય છે બ્લેક ફંગસ?
ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ  ડો રાજીવ જયદેવગન તેમના ટ્વિટર હેન્ડલમાં જિંકના વધુ સેવને બ્લેક ફંગસ માટે જવાબદાર ગણાવ્યું છે. મહાત્માગાંધી મેમોરિયલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ઇંદોરે 4 હોસ્પિટલમાં 210 કોવિડના દર્દીઓનું અધ્યયન કર્યું. જેમાં બ્લેક ફંગસના આ ત્રણ કારણ સામે આવ્યાં છે. તેમના ટિવટર હેન્ડલમાં તેમણે ઉલ્લેખ કર્યો કે, એન્ટીબાયોટિક્સ દવાઓ, એજીથ્રોમાઇસીન, ડોક્સીસાઇક્લિન, કાર્બાપેનમના કોકટેલથી પણ બ્લેક ફંગસનું જોખમ રહે છે. તેમણે કહ્યું કે. બ્લેક ફંગસની બીમારીને રોકવા માટે જિંકની માત્રા ઓછી કરવી પણ જરૂરી છે. 

ફંગસ હટાવવા માટે શરીરમાંથી જિંકની માત્રા ઓછી કરવી પડશે?
મેડિકલ કોલેજના ન્યૂરોસર્જન ડોક્ટર સંજય શર્માનું કેહવું છે કે, મ્યુકોરમાકોસિસ એટલે કે બ્લેક ફંગસના ઇલાજને લઇને જે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. તેમાં જિંકની ભૂમિકા સામે આવી છે. બ્લેક ફંગસના ઇલાજ માટે એમ્ફોટેરેસીન-બી અને પોસાકોનોજોબ નામની દવા આપવામાં આવે છે. બ્લેક ફંગસના કેસમાં શરીરમાં જિંક ઓછુ કરનાર દવાથી સારો ફાયદો થઇ રહ્યો છે. 

સ્ટીમ લેવાથી થાય છે બ્લેક ફંગસ? 
ડોક્ટર જયદેવગને કહ્યું, વધુ સ્ટીમ લેવાથી નાજુક મ્યૂકસલેયરને પણ નુકસાન પહોંચે છે. જેનાથી ફંગસનું જોખમ વધી જાય છે. આ સર્વેમાં 21 ટકા એવા લોકો છે. જેના ડાયાબિટીશ નથી. જ્યારે 52 ટકા એવા દર્દી છે જેઓ વધુ સમય ઓક્સિજન પર રહ્યાં હતા.

બ્લેક ફંગસનું કારણ
લાંબા સમય સુધી સ્ટીરોઇડનું સેવન, બ્લડ શુગર લેવલ અનકન્ટ્રોલ,. લાંબા સમય સુધી આઇસીયૂ અથવા ઓક્સિજન સપોર્ટમાં રહેવું. ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન પાઇપની ગંદગી વગેરે બ્લેક ફંગસ માટે જવાબદાર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget