શોધખોળ કરો
Black Money: સ્વિસ બેન્કમાં કોના કોના છે ખાતા, ભારત સરકારને મળી બીજી યાદી
ભારત તે 86 દેશોમાં સામેલ છે, જેમની પાસે સ્વિઝરલેન્ડના ફેડરલ ટેક્સ એડમિસ્ટ્રેશનએ આ વર્ષે AEOI પર વૈશ્વિક માપદંડોનાં માળખાની અંદર બેંક ખાતાની માહિતીનું આદાન-પ્રદાન કર્યું છે.
નવી દિલ્હી: વિદેશમાં જમાં કાળા નાણા વિરુદ્ધની લડાઈમાં સરકારને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ભારત અને સ્વિઝરર્લેન્ડ વચ્ચે કાળા નાણાની માહિતીનાં આદાન પ્રદાનની વ્યવસ્થા હેઠળ ભારતને પોતાના નાગરિકો અને સંસ્થાઓનાં સ્વિસ બેંક ખાતાની બીજી યાદી મળી છે,
ભારત તે 86 દેશોમાં સામેલ છે, જેમની પાસે સ્વિઝરલેન્ડના ફેડરલ ટેક્સ એડમિસ્ટ્રેશનએ આ વર્ષે AEOI પર વૈશ્વિક માપદંડોનાં માળખાની અંદર બેંક ખાતાની માહિતીનું આદાન-પ્રદાન કર્યું છે.
ભારતને AEOI હેઠળ સપ્ટેમ્બર 2019માં સ્વિઝરર્લેન્ડથી માહિતીનો પહેલો સેટ મળ્યો હતો, ત્યારે તેમાં 75 દેશ સામેલ હતાં. ફેડરલ ટેક્સ એડમિસ્ટ્રેશનએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું, આ વર્ષે માહિતીના આદાન-પ્રદાનમાં લગભગ 31 લાખ નાણાકીય ખાતાનો સમાવેશ થાય છે. વર્ષ 2019માં પણ આ જ રીતે ખાતાની સંખ્યા હતી.
જો કે, નિવેદનમાં 86 દેશોની વચ્ચે ભારતના નામનો અલગથી ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પરંતુ અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે ભારત તે અગ્રણી દેશોમાં સામેલ છે, જેની સાથે સ્વિઝરર્લેન્ડે સ્વિસ બેંકોનાં ગ્રાહકો અને અન્ય નાણાકીય સંસ્થાઓના નાણા ખાતા અંગે માહિતી પુરી પાડે છે.
અધિકારીઓએ વધુમાં કહ્યું કે, આ વર્ષે 86 દેશો સાથે સ્વિઝરલેન્ડના 30 લાખથી વધુ નાણાકીય ખાતા અંગે જાણકારી આપવામાં આવી છે અને તેમાં મોટી સંખ્યા ભારતીય નાગરિકો અને સંસ્થાઓ સાથે સંબંધિત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement