માયાવતીએ અખિલેશ સાથે ગઠબંધન તોડ્યુ, બોલી- હવે બધી ચૂંટણી અમે અમારા દમ પર લડીશુ
માયાવતીએ લખ્યુ કે, પાર્ટી તથા મૂવમેન્ટના હિતમાં બીએસપી હવે પછીની નાની-મોટી ચૂંટણી પોતાના દમ પર એકલી લડશે
ગઠબંધનનો ઉલ્લેખ કરતાં માયાવતીએ લખ્યું કે, 'આમ પણ જગજાહેર છે કે સપાની સાથે બધી જુની યાદો-વાતો ભુલાવવાની સાથે વર્ષ 2012-17માં સપા સરકારના બીએસપી તથા દલિત વિરોધી નિર્ણયો, પ્રમૉશનમાં અનામત વિરુદ્ધ કાર્યો તથા કથળેલી કાયદો વ્યવસ્થા વગેરેને બાજુપર રાખીને લોકહિતમાં સપાની સાથે ગઠબંધન ધર્મને પુરેપુરો નિભાવ્યો.'बीएसपी की आल इण्डिया बैठक कल लखनऊ में ढाई घण्टे तक चली। इसके बाद राज्यवार बैठकों का दौर देर रात तक चलता रहा जिसमें भी मीडिया नहीं था। फिर भी बीएसपी प्रमुख के बारे में जो बातें मीडिया में फ्लैश हुई हैं वे पूरी तरह से सही नहीं हैं जबकि इस बारे में प्रेसनोट भी जारी किया गया था।
— Mayawati (@Mayawati) June 24, 2019
આ પછી ગઠબંધન તોડવાની જાહેરાત કરતાં માયાવતીએ લખ્યું- 'લોકસભા સામાન્ય ચૂંટણી બાદ સપાનો વ્યવહાર બીએસપીને એ વિચારવા માટે મજબૂર કરે છે કે, શું આવુ કરીને બીએસપીને આગળ હરાવી શકવાનું સંભવ થશે? જે સંભવ નથી. પાર્ટી તથા મૂવમેન્ટના હિતમાં હવે બીએસપી આગળની નાની-મોટી તમામ ચૂંટણીઓ પોતાના એકલાના દમ પર લડશે.'वैसे भी जगजाहिर है कि सपा के साथ सभी पुराने गिले-शिकवों को भुलाने के साथ-साथ सन् 2012-17 में सपा सरकार के बीएसपी व दलित विरोधी फैसलों, प्रमोशन में आरक्षण विरूद्ध कार्यों एवं बिगड़ी कानून व्यवस्था आदि को दरकिनार करके देश व जनहित में सपा के साथ गठबंधन धर्म को पूरी तरह से निभाया।
— Mayawati (@Mayawati) June 24, 2019
परन्तु लोकसभा आमचुनाव के बाद सपा का व्यवहार बीएसपी को यह सोचने पर मजबूर करता है कि क्या ऐसा करके बीजेपी को आगे हरा पाना संभव होगा? जो संभव नहीं है। अतः पार्टी व मूवमेन्ट के हित में अब बीएसपी आगे होने वाले सभी छोटे-बड़े चुनाव अकेले अपने बूते पर ही लड़ेगी।
— Mayawati (@Mayawati) June 24, 2019