શોધખોળ કરો

Budget 2021: નાણામંત્રીની મોટી જાહેરાત, ભારત પાસે કોરોનાની બે રસી છે, ટૂંકમાં જ બીજી બે રસી આવશે

અમે 100 અથવા તેનાથી વધારે દેશોના લોકોને કોરોના વિરૂદ્ધ રસી ઉપલબ્ધ કરાવી છે.

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણાં કોરોના રસીને લઈને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, અમારી પાસે બે રસી છે અને ટૂંકમાં જ વધુ બે રસી આવશે. નાણામંત્રીની આ જાહેરાતથી દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમમાં વધુ ઝડપ આવશે. દેશમાં હાલમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન ઉપલબ્ધ છે. આ બે રસેથી દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોરોના રસીકરણ માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ નાણામંત્રીએ કહ્યું કે, અમે 100 અથવા તેનાથી વધારે દેશોના લોકોને કોરોના વિરૂદ્ધ રસી ઉપલબ્ધ કરાવી છે. તેમણે કહ્યું કે, કોરોનાની અસર વિશ્વભરમાં પડી રહી છે અને ભારતે આ મહામારીનો સામો કરવા માટે પગલા લીધા છે. તેમણે કહ્યું કે, કોરોના રસીકરણ માટે આ બજેટમાં 35,000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતરમણે કહ્યું કે, સરકારે સ્વાસ્થ્ય અને હેલ્થકેર સેક્ટર માટે 94 હજાર કરોડ રૂપિયાથી વધીને 2.38 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે અને તેના દ્વારા દેશના તમામ લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધા આપવામાં આવશે. તેની સાથે જ તેમણે કહ્યું કે, કેન્દ્રની એક નવી યોજના પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વાસ્થ્ય ભારત યોજના લોન્જ કરવામાં આવશે. આ યોજના પર 6 વર્ષમાં અંદાજે 64180 કરોડ ખર્ચ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget