શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
By-election 2024 Date: ગુજરાત-બિહાર સહિત 13 રાજ્યોની 26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી, કેટલા તબક્કામાં મતદાન ?
બિહાર-ગુજરાત સહિત 13 રાજ્યોની 26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરવામાં આવી હતી
By-Election Schedule 2024: ચૂંટણી પંચે શનિવારે (16 માર્ચ) લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ સાથે બિહાર-ગુજરાત સહિત 13 રાજ્યોની 26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ગત વખતની જેમ આ વખતે પણ લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. આ દરમિયાન 26 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મહિલા
દેશ
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion