શોધખોળ કરો
Advertisement
મહિલાઓને હવે 12ના બદલે 26 અઠવાડિયાની મળશે મેટરનિટી લીવ, કેબિનેટમાં બિલ પાસ
નવી દિલ્લી: આખરે દેશના પ્રાઇવેટ સંસ્થાનોમાં કામ કરનાર મહિલાઓના માટે સારા સમાચાર આવી રહ્યા છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલ 26 સપ્તાહની મેટરનિટી લીવ સાથે સંબંધિત બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. જેની સાથે જ પ્રાઇવેટ કંપનીઓમાં પણ 26 અઠવાડિયાની રજા મળશે. આ પૂર્વે કેન્દ્રીય કેબિનેટ મેટરનિટી બેનિફિટ એક્ટ 1961માં ફેરફારને પોતાની મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી પ્રાઇવટ કંપનીઓમાં કામ કરનાર મહિલાઓને માત્ર 12 સપ્તાહની જ રજા મળતી હતી.
જો કે સરકારી કર્મચારીઓને આ સુવિધા અગાઉથી જ મળતી હતી નવા બિલમાં એક ખાસ જોગવાઈ કરવામાં આવી છે કે જો મહિલા કોઈ બાળકને દત્તક લેશે તો પણ તેને 12 અઠવાડિયાની રજા મળશે. સાથે જ 50થી વધુ કર્મચારીઓ ધરવતી ઓફ્સિમાં બાળકો માટે કેર ટેકર રાખવું પણ ફરજિયાત બનશે. જેના પર અમલ કરવું જરૂરી બનશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement