શોધખોળ કરો

મોદી સરકારે કયા કર્મચારીઓને બળજબરીથી રિટાયર કરાવવાનો નિર્ણય લીધો, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે, સરકાર આ નિયમો અંતર્ગત અગાઉ 2014 થી 2020 સુધી કેટલાય કર્મચારીઓને અને અધિકારીઓને રિટાયર કરી ચૂકી છે

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે હવે એક મોટા નિર્ણય લીધો છે. કેન્દ્રના એવા કર્મચારીઓ અને અધિકારીઓની કામની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે, જે સરકારી સેવામાં 30 વર્ષથી વધુ સમય સુધી કામ કરી ચૂક્યા છે, કાર્મચારી મંત્રાલય અનુસાર આ એક સતત પ્રક્રિયા છે જેને ફરીથી અમલમાં લાવવાનુ કહેવામાં આવ્યુ છે. કર્મચારી મંત્રાલયે 28 ઓગસ્ટે તમામ મંત્રાલયો અને વિભાગોને એક સર્ક્યૂલર જાહેર કર્યો છે. આ સર્ક્યૂલરમાં સરકારને તે નિયમનો હવાલો આપવામાં આવ્યો છે. જે લોકહિતમાં સરકાર કોઇ પણ કર્મચારીને સમય પહેલા રિટાયર કરી શકે છે. સર્ક્યૂલરમાં એવા કામની સમીક્ષા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જે સરકારી સેવામાં પોતાના 30 વર્ષ પુરા કરી ચૂક્યા છે. આ ઉપરાંત તે સરકારી કર્મચારીઓની સેવા રેકોર્ડની પણ સમીક્ષા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેની ઉંમર 55 વર્ષ કે તેનાથી વધુ થઇ ચૂકી છે. સર્ક્યૂલરમાં કહેવામાં આવ્યુ છે કે આ સમીક્ષાની પાછળ સરકારનો હેતુ વહીવટી મશીનરીને ચુસ્ત અને વ્યવસ્થિત રાખવાનો છે, જેથી સરકારી કામકાજમા દક્ષતા અને ગતિ મળી શકે. આ ઉદેશ્યને પુરો કરવા માટે કોઇપણ કર્મચારીને રિટાયર કરવાનો અધિકાર સરકાર પાસે છે. સર્ક્યૂલરમાં સ્પષ્ટ કહેવાયુ છે કે કેન્દ્ર સરકારની મૂળ નિયમાવલી ( Fundamental Rules ) 56(J)(1 ) અને કેન્દ્રીય લોકસેવા પેન્શન નિયમાવલી ( CCS Pension Rule ) 1972ના નિયમ 48ના અંતર્ગત સરકારને સમય સમય પર એવા કર્મચારીઓને રિટાયર કરવાનો અધિકાર છે, જે યોગ્ય રીતે કામ નથી કરી રહ્યાં. ઉલ્લેખનીય છે કે, સરકાર આ નિયમો અંતર્ગત અગાઉ 2014 થી 2020 સુધી કેટલાય કર્મચારીઓને અને અધિકારીઓને રિટાયર કરી ચૂકી છે. મોદી સરકારે કયા કર્મચારીઓને બળજબરીથી રિટાયર કરાવવાનો નિર્ણય લીધો, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ
Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Embed widget