શોધખોળ કરો

નાગરિકતા સંશોધન બિલ વિરૂદ્ધ SCમાં પ્રથમ અરજી દાખલ, જાણો કોણ છે અરજીકર્તા

ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાની અરજીમાં કહ્યું કે, તે ધર્મના આધારે વર્ગીકરણની બંધારણ મંજૂરી નથી આપતું.

નવી દિલ્હીઃ નાગરિકા સંશોધન બિલ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અરજી દાખલ કરવામાં આવી છે. ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ(IUML)ના ચાર સાંસદોએ પોતાની અરજીમાં કહ્યું છે કે, ધર્મના આધારે વર્ગીકરણની બંધારણ મંજૂરી નથી આપતું. આ બિલ બંધારણના આર્ટિકલ 14નું ઉલ્લંઘન છે માટે આ બિલને રદ્દ કરવામાં આવે. ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગે પોતાની અરજીમાં કહ્યું, ‘નાગરિકતા સંશોધન બિલ બંધારણના આર્ટિકલ 14 અંતર્ત ટ્વીન ટેસ્ટ પર ખરું નથી ઉતરતું. ધર્મના આધારે વર્ગીકરણ એ બંધારણની મૂળ ભાવના વિરૂદ્ધ છે. આ બિલ બંધારણણાં વર્ણિત સેક્યુલારિઝમના મૂળ સિદ્ધાંતનું હનન કરે છે.’ મુસ્લિમ લીગના 4 સાંસદો તરફથી આ અરજી દાખલ થઈ છે. ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાની અરજીમાં કહ્યું કે, તે ધર્મના આધારે વર્ગીકરણની બંધારણ મંજૂરી નથી આપતું. આ બિલ બંધારણના આર્ટિકલ 14નું ઉલ્લંઘન છે. મુસ્લિમ લીગના સાંસદ પીકે કુનહાલકુટ્ટીએ બિલનો વિરોધ કરતાં કહ્યું કે, અમે ગઈકાલે બુધવારે સંસદમાં પાસ થયેલ નાગલિક સંશોધન બિલની વિરૂદ્ધ અરજી કરી છે. આ આપણા બંધારણના મૂળ સિદ્ધાંતો વિરૂદ્ધ છે. આ બંધારણની મૂળ ભાવનાની બિલકુલ વિરૂદ્ધ છે અને કોઈને પણ ધર્મના આધારે તેને નષ્ટ કરવામાં દેવામાં નહીં આવે. તેમણે આગળ કહ્યું કે, કોઈ ગેરકાયદેસર ઘુસણખોરને માન્ય આપતા નાગરિકતા આપી શકાય છે. અમે અમારા વકીલ તરીકે કપિલ સિબ્બલને નિમણૂક કરીએ છીએ. મુસ્લિમ લીગના સાંસદે નાગરિકતા સંશોધન બિલ પાસ થવાને કાળો દિવસ ગણાવ્યો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત

Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...

Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?

Golden Globes Winners: ભારતીય ફિલ્મ 'ઓલ વી ઇમેઝિન એઝ લાઇટ' એવૉર્ડ જીતવાથી ચૂકી, જુઓ ગૉલ્ડન ગ્લૉબ એવોર્ડ વિજેતાઓનું લિસ્ટ

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'

Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ

Embed widget