શોધખોળ કરો

Congress Rally: ‘રાજા મિત્રોની કમાણીમાં વ્યસ્ત, પ્રજા મોંઘવારીથી ત્રસ્ત’, રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર

Rahul Gandhi News: આજે લોકોએ જરૂરી ચીજવસ્તુઓ ખરીદતા પહેલા દસ વાર વિચારવું પડશે. આ પરેશાનીઓ માટે માત્ર વડાપ્રધાન જ જવાબદાર છે. અમે અવાજ ઉઠાવતા રહીશું. મોંઘવારી સામે રાજાએ સાંભળવું પડશે.

Congress Hall Bol Rally: આજે દિલ્હીના રામલીલા મેદાનમાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસની હલ્લા બોલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉમટ્યા છે. રેલી પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્રની એનડીએ સરકાર અને પીએમ મોદી પર પ્રહારો કર્યા છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, "રાજા મિત્રોને કમાવામાં વ્યસ્ત છે, લોકો મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. આજે લોકોએ જરૂરી ચીજવસ્તુઓ ખરીદતા પહેલા દસ વાર વિચારવું પડશે. આ પરેશાનીઓ માટે માત્ર વડાપ્રધાન જ જવાબદાર છે. અમે અવાજ ઉઠાવતા રહીશું. મોંઘવારી સામે રાજાએ સાંભળવું પડશે.

કોંગ્રેસે કહ્યું બેરોજગારી અને મોંઘવારી 'મોદી સરકારના બે ભાઈ'

કોંગ્રેસે રવિવારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે બેરોજગારી અને મોંઘવારી એ મોદી સરકારના બે ભાઈ છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે બેરોજગારી અને મોંઘવારી મોદી સરકારના બે ભાઈ છે. તેના બે વધુ ભાઈઓ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) પણ છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પત્રકારોને જણાવ્યું હતું કે, આજે જનતાની સૌથી મોટી સમસ્યા મોંઘવારી અને બેરોજગારી છે. અમે 5 ઓગસ્ટે પણ ઉગ્ર વિરોધ કર્યો હતો. અમે આ રેલીથી સંવેદનહીન મોદી સરકારને સંદેશ આપવા માંગીએ છીએ કે લોકો મોંઘવારી અને બેરોજગારીથી પીડાઈ રહ્યા છે, તેનો ઉકેલ શોધવો જોઈએ.

આ પણ વાંચોઃ

IND vs PAK : આજે ફરી બે કટ્ટર હરિફ ભારત-પાક.નો મહા મુકાબલો, mems જોઈને પેટમાં દુખવા લાગશે

Bharatsinh Solanki: ભરતસિંહ પોતાનું ઘર ન સંભાળી શક્યા તે કોંગ્રેસ શું સંભાળશે ? જાણો કોણે લગાવ્યો આ આરોપ

India Corona Cases Today: ભારતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 6809 કોરોના કેસ, 26 સંક્રમિતોના મોત

Ambaji Melo: ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું, જુઓ તસવીરો

Ganesh Chaturthi: આ સેલેબ્સે કર્યા લાલબાગચા રાજાના દર્શન, જુઓ તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ

IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો

Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત

શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો

Embed widget