શોધખોળ કરો

Agnipath Scheme: અગ્નિપથ યોજના વિરુદ્ધ કોગ્રેસનું પ્રદર્શન, આ 20 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને ઘેરવાની તૈયારી

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ કૉંગ્રેસ દિલ્હીના જંતર-મંતર પર 'સત્યાગ્રહ' કરે છે. કોંગ્રેસનો આ મેગા પ્લાન મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે

Agnipath Scheme:  કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ કૉંગ્રેસ દિલ્હીના જંતર-મંતર પર 'સત્યાગ્રહ' કરી રહી છે. હવે પાર્ટીએ દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ અને વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ આજથી બે દિવસ માટે દેશના 20 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. કોંગ્રેસનો આ મેગા પ્લાન મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.  પાર્ટી આજે 20 મોટા શહેરોમાં રાષ્ટ્રીય પ્રવક્તાઓની ફોજ ઉતારવા જઈ રહી છે.

એક  રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય પ્રવક્તાઓની ફોજ અગ્નિપથને યુવાનો સાથે વિશ્વાસઘાત ગણાવીને મોદી સરકાર પર પ્રહાર કરશે. આવતીકાલે પાર્ટી કાર્યકર્તાઓ શેરીઓમાં ઉતરશે અને દેશભરની દરેક વિધાનસભામાં અગ્નિપથ યોજનાનો વિરોધ કરશે. કોંગ્રેસ અગ્નિપથ યોજના અને મહિનાના છેલ્લા રવિવારે યોજાનાર વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમને નિશાન બનાવીને આજે લખનઉમાં પાર્ટીના મોટા નેતાઓ 20 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. મળતી માહિતી અનુસાર, લખનઉમાં અજય માકન, દેહરાદૂનમાં માનવેન્દ્ર સિંહ, જયપુરમાં દીપેન્દ્ર હુડ્ડા, ચેન્નઈમાં ગૌરવ ગોગોઈ, પટનામાં કન્હૈયા કુમાર, શિમલામાં આલોક શર્મા સહિતઅન્ય ઘણા લોકો સામેલ છે.

કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના પરત લેવી પડશેઃ રાહુલ ગાંધી

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની EDની પૂછપરછના મુદ્દાને લઈને કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ ગત સપ્તાહે દિલ્હીમાં પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ગત રવિવાર અને સોમવારે દિલ્હીના જંતર-મંતર પર ધરણા કર્યા હતા. EDની તપાસ પૂરી થયા બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી અને  અગ્નિપથ યોજનાને યુવાનો અને દેશ અને સેના માટે વિશ્વાસઘાત ગણાવી અને કહ્યું હતું કે સરકારે યોજનાને પરત લેવી પડશે.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget