શોધખોળ કરો

ભારત વેક્સીનના ડોઝ બૂક કરાવવા મામલે દુનિયામાં ટોપ પર, કેટલા કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર ? કઈ કંપનીઓ સાથે કર્યા કરાર ? જાણો

સૌથી વધુ ઓક્સફર્ડ -એસ્ટ્રાજેનેકાની વેક્સીનની માંગ કરી છે. અનેક દેશોએ આ વેક્સીનની 150 કરોડ ડોઝ અત્યાર સુધી બુક કરાવી દીધા છે. ભારતમાં ઓક્સફોર્ડની વેક્સીનનું સીરમ ઈન્સ્ટીટ્યુટ અને એસ્ટ્રેજેનિકા તરફથી ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.

નવી દિલ્હી: કોરોના વાયરસ વેક્સીનના ડોઝ બુક કરાવવા મામલે ભારત દુનિયામાં પ્રથમ નંબરે છે. ભારતે અત્યાર સુધી કોવિડ-19 વેક્સીના 160 કરોડ ડોઝના ઓર્ડર આપી દીધા છે. દુનિયાભરમાં વેક્સીનના ઓર્ડર્સ પર ડ્યુક યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર ભારત બાદ સૌથી વધુ ડોઝનું બુકિંગ યુરોપિયન યુનિયન અને અમેરિકાએ કરાવ્યું છે. 30 નવેમ્બર સુધી યુરોપિયન યુનિયને 158 કરોડ અને અમેરિકા 100 કરોડથી વધુ કોરોના વેક્સીન બુક કરાવી ચૂક્યું છે. જો વેક્સીન ટ્રાયલ્સમાં સફળ સાબિત થશે તો તેના ઉપયોગની મંજૂરી મળતાની સાથે જ લોકોને વેક્સીન આપવાનું શરુ થઈ જશે. ભારતે વેક્સીનના ડોઝ માટે કઈ ત્રણ કંપનીઓ સાથે કર્યા કરાર ? સૌથી વધુ ઓક્સફર્ડ -એસ્ટ્રાજેનેકાની વેક્સીનની માંગ કરી છે. અનેક દેશોએ આ વેક્સીનની 150 કરોડ ડોઝ અત્યાર સુધી બુક કરાવી દીધા છે. ભારતમાં ઓક્સફોર્ડની વેક્સીનનું સીરમ ઈન્સ્ટીટ્યુટ અને એસ્ટ્રેજેનિકા તરફથી ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. ભારત અને અમેરિકાએ આ વેક્સીનની 50-50 કરોડ ડોઝ બુક કરાવી દીધા છે. તે સિવાય નોવાવેક્સની વેક્સીનની 120 કરોડ ડોઝ પણ બુક થઈ ચૂક્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને નવેમ્બરમાં કહ્યું હતું કે, ભારત જુલાઈ-ઓગસ્ટ 2021 સુધી 50 કરોડ ડોઝ મેળવવા માટે વેક્સીન નિર્માતાઓના સંપર્કમાં છે. ડ્યૂક યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર ભારતે રશિયાની કોવિડ વેક્સીન Sputnik V વેક્સીનની 10 કરોડ ડોઝ અને નોવાવેક્સની વેક્સીનની 100 કરોડ ડોઝની ડીલ કરી છે. રશિયાની વેક્સીનનું ઉત્પાદન પણ કરશે ભારત ભારત રશિયાની વેક્સીન સ્પુતનિક -vના 100 મિલિયન ડોઝ વાર્ષિક ઉત્પાદન કરશે. રશિયા ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને હૈદરાબાદની કંપની હેટેરો બાયોફાર્મા વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. આરડીઆઈએેફ એ કહ્યું કે, 2021ની શરુઆતમાં વેક્સીન ઉત્પાદન શરુ કરવાનું લક્ષ્ય છે. રશિયા વેક્સીન સ્પુતિન -વી ના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે, તેના ત્રીજા તબક્કાના માનવ પરીક્ષણમાં 91.4 ટકા અસરકારક છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

Yogini Ekadashi Upay 2024: યોગિની એકાદશી પર કરો આ ખાસ ઉપાય, વરસશે ભગવાન વિષ્ણુ-મા લક્ષ્મીની કૃપા

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Embed widget