શોધખોળ કરો

ટૂંક સમયમાં આવી શકે છે કોરોનાની સ્વદેશી રસી, જાણો કોણે આપી આ માહિતી

ભારતની બે કંપનીઓ અલગ અલગ જગ્યાએ હજાર-હજાર લોકો પર વેક્સીનને લઈ ક્લિનિક્લ સ્ટડી કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. કોરોનાની રસી તૈયાર કરવાની દિશામાં ભારત પણ આગળ વધી રહ્યું છે. બે ભારતીય કંપનીએ ઉંદર અને સસલા બાદ માનવ પરીક્ષણ શરૂ કર્યુ છે. દેશમાં પણ કોરોના વેક્સીનનું માનવ પરીક્ષણ શરૂ થઈ ચુક્યું છે. આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યું,  સમગ્ર વિશ્વમાં કુલ વેક્સીનનો 60 ટકા સપ્લાઇ કરતા ભારતની કોરોનાની વેક્સીન ચેનમાં મહત્વની ભૂમિકા સુનિશ્ચિત કરી છે. આ દરમિયાન બે સ્વદેશી વેક્સીનનું માનવ પરીક્ષણ શરૂ થયાની જાણકારી તેમણે આપી હતી. ભાર્ગવે કહ્યું, વિશ્વના તમામ દેશ વેક્સીન તૈયાર કરવાની પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક કરવામાં લાગ્યા છે અને તેમાં સફળતા મળી રહી છે. રશિયા તો વેક્સીનનું ટ્રાયલ પૂરું પણ કરી ચુક્યું છે. આ રીતે ચીન, અમેરિકા, બ્રિટન તથા અન્ય દેશો શક્ય તેટલા વહેલી વેક્સીન તૈયાર કરવામાં લાગ્યા છે. દેશમાં ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની વેક્સીનનું માનવ પરીક્ષણ શરૂ થઈ ગયા છે.
ભારતની આ બે કંપનીઓ અલગ અલગ જગ્યાએ હજાર-હજાર લોકો પર વેક્સીનને લઈ ક્લિનિક્લ સ્ટડી કરી રહ્યા છે. તેઓ ઉંદર અને સસલા પર પરીક્ષણ કરી ચુકી છે. ગત મહિને ડ્રગ કંટ્રોલર જનરલને ડેટા આપવામાં આવ્યો હતો, જે બાદ આ બંને કંપનીઓને ચાલુ મહિનાની શરૂઆતમાં પ્રારંભિક તબક્કામાં માનવ પરીક્ષણ શરૂ કરવાની મંજૂરી મળી હતી. ડો. બલરામ ભાર્ગવે કહ્યું, સ્વદેશની વેક્સીનના ફાસ્ટ ટ્રેકને લઈ શક્ય તેટલી વહેલી આમ આદમીને ઉપલબ્ધ કરાવવાની અમારી નૈતિક જવાબદારી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget