શોધખોળ કરો

દેશમાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં રેકોર્ડ 86 હજાર નવા કેસ, અત્યાર સુધીમાં 40 લાખ લોકો સંક્રમિત

દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 86,432 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1,089 લોકોના મોત થા છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ લઈ રહી છે. દુનિયામાં સૌથી ઝડપથી સંક્રમણ ભારતમાં ફેલાઈ રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 86,432 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1,089 લોકોના મોત થા છે. દેશમાં હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 40 લાખને પાર પહોંચી છે. દેશમાં હવે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 40 લાખ 23 હજાર થઈ ગઈ છે. જેમાંથી 69,561 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 8 લાખ 46 હજાર થઈ છે અને 31 લાખ 7 હજાર લોકો સ્વસ્થ થયા છે. સંક્રમણના સક્રિય કેસની સંખ્યાની તુલનામાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા આશરે ત્રણ ગણી વધારે છે. ICMR મુજબ, કોરોના વાયરસના 54 ટકા કેસ 18 વર્ષથી 44 વર્ષની ઉંમરના લોકોના છે પરંતુ કોરોના વાયરસથી થતા 51 ટકા મોત 60 વર્ષ અને તેમના વધારે ઉંમરના લોકોમાં થયા છે. 4 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસના કુલ 4 કરોડ 77 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 11 લાખ સેમ્પલ ટેસ્ટ કાલે કરવામાં આવ્યા હતા. પોઝિટિવ રેટ 7 ટકા ઓછો છે. કુલ સ્વસ્થ થયેલા દર્દીઓમાં 30 ટકા બે રાજ્યો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં છે. દેશના જે 10 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશમાં કોવિડ 19 સ્વસ્થ થવાનો દર વધારે છે, તેમાં દિલ્હી 89 ટકા, બિહાર 88 ટકા, તમિલાનાડુ 86 ટકા, પશ્ચિમ બંગાળ 83 ટકા, રાજસ્થાન 82 ટકા અને ગુજરાત 81 ટકા સામેલ છે. રાહતની વાત એ છે કે મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.73 ટકા થયો છે. એક્ટિવ કેસ જેની સારવાર ચાલી રહી છે તેનો દર પણ ઘટીને 21 ટકા થયો છે. રિકવરી રેટ 77 ટકા થયો છે.

ટોપ સ્ટોરી

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Embed widget