શોધખોળ કરો

Coronavirus: દેશમાં કોરોનાનો કહેર વધ્યો, સંક્રમિત દર્દીની સંખ્યા 396 થઈ, અત્યાર સુધીમાં 7ના મોત

બિહારમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ પ્રથમ મોતના અહેવાલ છે. એમ્સના ડોક્ટરો અનુસાર આ વ્યક્તિનું મોત કિડની ફેલ થવાને કારણે થયું છે. જ્યારે તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી ભારતમાં અ્તયાર સુધી સાતના મોત થયા છે અને કુલ 396 લોકોને તેનો ચેપ લાગ્યો છે. દેશમાં સતત આ જીવલેણ વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. દરરોજ તેના સંક્રમિત લોકોની અને મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં રવિવારે ત્રણના મોત થયા હતા. ગુજરાતના સૂરતમાં 67 વર્ષના વૃદ્ધનું મોથ થયું હતું. આ પહેલા બિહાર અને મહારાષ્ટ્રમાં પણ 1-1નું મોત થયું હતું. બિહારમાં કોઈ કેસ નહીં પરંતુ પ્રથમ મોત તમને જણાવીએ કે, બિહારમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ પ્રથમ મોતના અહેવાલ છે. કહેવાય છે કે, પટનાની એમ્સમાં એક 38 વર્ષની વ્યક્તિનું મોત થયું છે. આ વ્યક્તિ મુંગેરનો મૂળ નિવાસી હોવાનું કહેવાય છે. જાણકારી અનુસાર આ વ્યક્તિ કતરથી બિહાર આવ્યો હતો. એમ્સના ડોક્ટરો અનુસાર આ વ્યક્તિનું મોત કિડની ફેલ થવાને કારણે થયું છે. જ્યારે તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે બિહારમાં હજુ સુધી એકપણ સંક્રમણનો કેસ સામે આવ્યો નથી. આ વ્યક્તિનું નામ સૈફ અલી હતું જેનું મોત રવિવારે સવારે થયું હતું અને સાંજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. બિહાર એમ્સના પ્રમુખ પ્રભાત કુમારે આ વાતની પુષ્ટિ કરી છે. ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ એક વ્યક્તિનું મોત કોરોનાને કારણે થયું છે. એવામાં ભારતમાં કુલ મોતનો આંકડો 7 થઈ ગયો છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા  396એ પહોંચી ઈ છે. તમને જણાવીએ કે, દેશમાં સૌથી વધારે સંક્રમિત લોકોની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. અહીં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 63 છે. જ્યારે કેરળમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 52 છે. આ પહેલા પણ મહારાષ્ટ્રમાં એક મોત થયું છે. 31 માર્ચ સુધી દિલ્હીમાં તાળાબંધી કોરોના વાયરસને કારણે  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 31 માર્ચ સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં તાળાબંધીની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, સોમવારે 6 વાગ્યાથી દિલ્હીની અંદર તાળાબંધી લાગુ કરવામાં આવશે જે 31 માર્ચ સુધી લાગુ રહેશે. કોઈપણ પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં ચાલે. તેમણે કહ્યું, દિલ્હીમાં અત્યાર સુધી 27     કેસ સામે આવ્યા ચે. તેમાંથી 6ને વાયરસ એકબીજાથી ફેવાયો છે, 21 વિદેશથી વાયરસથી સંક્રમિત થઈને આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
Embed widget