શોધખોળ કરો

સતત 9 દિવસથી નથી બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ છે કારણ

ક્રૂડ ઓઈલનો ભાવ 30 ડોલરથી નીચે હોવા છતાં ઘરેલુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી રહી નથી.

નવી દિલ્હીઃ દેશમાં બુધવારે સતત નવમાં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો-ઘટાડો થયો નથી. ગ્રાહકોએ એક લીટર પેટ્રોલ અને ડીઝલ માટે મંગળવારની જ કિંમત ચૂકવવી પડશે. કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ચુક્યો છે. ભારતમાં દર્દીની સંખ્યા સતત વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી ભારતમાં 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરત કરી દેવામાં આવી છે. લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા. સડકો પર ગાડીઓની સંખ્યા નહીંવત જોવા મળી રહી છે. જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલની માંગ પર પડી છે. ક્રૂડ ઓઈલનો ભાવ 30 ડોલરથી નીચે  હોવા છતાં ઘરેલુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી રહી નથી. પરિણામે 16 માર્ચે જે ભાવ હતા તે જ ભાવ આજે છે. IOCL ની વેબસાઈટ પ્રમાણે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં એક લીટર પેટ્રોલની કિંમત ક્રમશઃ 69.59, 72.29, 75.30 અને 72.28 રૂપિયા છે. કેન્દ્ર સરકારે કાનૂનમાં સંશોધન કરીને પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદન ખર્ચમાં આઠ રૂપિયા પ્રતિ લીટર સુધી વધારો કરવાનો અધિકાર મેળવી લીધો છે. જેના કારણે ભવિષ્યમાં ગમે ત્યારે ભાવ વધારો થઈ શકે છે. જેની સીધી અસર આમ આદમી પર પડશે. દરરોજ સવારે 6 વાગ્યે નક્કી થાય છે ભાવ રોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ થાય છે. સવારે ચ વાગ્યાથી નવા દર લાગુ કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget