શોધખોળ કરો

FebiSpray: કોરોનાની સારવાર કરશે ફેબીસ્પ્રે, જાણો નાકથી આપવામાં આવતા સ્પ્રે વિશે

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે નાઈટ્રિક ઓક્સાઈડ આધારિત નાકથી આપવામાં આવતાં સ્પ્રે 'ફેબીસ્પ્રે' ભારતમાં લોન્ચ કર્યો છે.

Glenmark launches FabiSpray:  કોરોનાની   સારવાર માટે નાકથી આપવામાં આવતાં સ્પ્રેના રૂપમાં બીજી દવા આવી છે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે નાઈટ્રિક ઓક્સાઈડ આધારિત નાકથી આપવામાં આવતાં સ્પ્રે 'ફેબીસ્પ્રે'  ભારતમાં લોન્ચ કર્યો છે. ભારતના ડ્રગ રેગ્યુલેટરે તાજેતરમાં તેને મંજૂરી આપી હતી.

ગ્લેનમાર્કે બુધવારે જાહેરાત કરી હતી કે તેણે ભારતમાં આ નાકથી આપવામાં આવતાં સ્પ્રેને 'ફેબીસ્પ્રે' બ્રાંડ નામથી લોન્ચ કરી છે. જે દર્દીમાં કોરોના ઝડપથી ફેલાવાની સંભાવના છે તેવા દર્દીઓની સારવાર કરવામાં આવશે. ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા (DCGI) એ તાજેતરમાં જ ગ્લેનમાર્કને આ દવાના ઉત્પાદન અને માર્કેટિંગ માટે મંજૂરી આપી હતી.

ગ્લેનમાર્ક ફાર્માના ચીફ કોમર્શિયલ ઓફિસર રોબર્ટ ક્રોકર્ટે એક નિવેદનમાં કહ્યું કે અમે કોરોના સામે ભારતના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભાગીદાર છીએ. અમે Sanotize સાથે ભાગીદારીમાં નાઈટ્રિક ઑક્સાઈડ આધારિત સ્પ્રેની મંજૂરી અને રિલીઝની જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ. કોવિડ-19ની સારવાર માટે આ બીજી સલામત અને અસરકારક એન્ટિ-વાયરલ દવા છે. આનાથી દર્દીને સમયસર અને જરૂરી સારવાર મળી શકશે.

આ રીતે Fabispray કામ કરશે

નાઈટ્રિક ઓક્સાઈડ આધારિત નાકનો સ્પ્રે નાકના ઉપરના ભાગમાં કોવિડ-19 વાયરસને અસરકારક રીતે દૂર કરવા માટે કામ કરશે. પરીક્ષણ દરમિયાન તે કોરોના વાયરસને નાબૂદ કરવા અને દવાના એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મોને સાબિત કરે છે. જ્યારે આ સ્પ્રે લાળ પર છાંટવામાં આવે છે ત્યારે તે શરીરમાં વાયરસના ફેલાવાને રોકવા માટે ભૌતિક અને રાસાયણિક અવરોધ બનાવે છે. આ રીતે તે વાયરસને ફેફસામાં ફેલાતા અટકાવે છે.

FebiSpray: કોરોનાની સારવાર કરશે ફેબીસ્પ્રે, જાણો નાકથી આપવામાં આવતા સ્પ્રે વિશે

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી થયા હોય તેમ ચાલુ મહિનાની શરૂઆતથી કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 71365 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 171211 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 74.46 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15,71,726 ટેસ્ટ કરાયા હતા.

  • કુલ એક્ટિવ કેસઃ8,92,828
  • કુલ ડિસ્ચાર્જઃ 4,10,12,869
  • કુલ મોતઃ5,05,279
  • કુલ રસીકરણઃ 170,87,06,705
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget