શોધખોળ કરો

Coronavirus: દેશના આ મોટા રાજ્યએ જાહેર કરી નવી ગાઇડલાઇન, નિયમોનું ઉલ્લંઘન કરવા પર નોંધાશે FIR

કોઈપણ મીટિંગમાં 5થી વધારે લોકો સામેલ નહીં થાય. લગ્ન સમારોહમાં લોકોની સંખ્યા 50થી ઘટાડીને 30 કરી દેવામાં આવી છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કહેર સતત વધી રહ્યો છે. પંજાબમાં પણ આ મહામારી લોકોને ભરડામાં લઈ રહી છે. પંજાબમાં 24 કલાકમાં કોરોના વાયરસના 234 નવા કેસ સામે આવતા સંક્રમિતોની સંખ્યા 7821 પર પહોંચી છે. રાજ્યમાં મૃતકઆંક 199 પર પહોંચ્યો છે. પંજાબમાં વધતા કોરોનાના મામલાના કારણે રાજ્ય સરકાર પણ હવે હરકતમાં આવી ગઈ છે. પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા રાજ્યમાં કટેલાક વધુ કડક પગલાં ભરવાની તૈયારી કરી લીધી છે. રાજ્ય સરકારે પંજાબમાં આ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.
- પંજાબમાં પબ્લિક ગેધરિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. - કોઈપણ મીટિંગમાં 5થી વધારે લોકો સામેલ નહીં થાય. - ઓફિસમાં દરેક અધિકારીએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. - લગ્ન સમારોહમાં લોકોની સંખ્યા 50થી ઘટાડીને 30 કરી દેવામાં આવી છે. - કોઈપણ વ્યક્તિ જો નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે તો FIR નોંધવામાં આવશે. કોરોનાના કેસ વધતા વિશ્વના આ જાણીતા દેશે દારૂના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત પીએમ મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઈ સાથે કરી વાત, ગૂગલ ભારતમાં કરશે 75 હજાર કરોડનું રોકાણ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

રાષ્ટ્રગાનની જેમ 'વંદે માતરમ' ને આપવું પડશે સન્માન; નહીં તો...રાષ્ટ્રગીતને લઈ સરકાર લાવી રહી છે નવું બિલ

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Embed widget