શોધખોળ કરો

Covaxin vs Covishield: બંને વેક્સિનમાં શું ફરક છે? આખરે કઇ વેક્સિન વધુ અસરકારક છે જાણો

હાલ દેશમાં એક બાજુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ કોરોનાના સામે લડવા માટે વેક્સિનેશન જોરશોરથી ચાલી રહ્યું છે. હાલ દેશમાં કોવેક્સિન અને કોવીશીલ્ડ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરૂ મળતા આ વેકિસનનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. આ બંને વેક્સિનમાં કઇ વધુ અસરકારક છે અને કેવી રીતે શરીર પર અસર કરે છે જાણીએ

ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ ભારતમાં કોરોના વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. ડીજીજીઆના ડાયરેક્ટર વીજી સોમાનીએ સીરમ ઇન્સ્ટીટ્યૂટની  કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઇમરજન્સીના ઉપયોગની મંજૂરીની જાહેરાત કર્યાં બાદ હાલ દેશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. તો  આ બંને વેક્સિનમાં કઇ વધુ અસરકારક છે અને કેવી રીતે શરીર પર અસર કરે છે જાણીએ

બંને વેક્સિનને મંજૂરી આપનાર ભારત પહેલો દેશ

DCGIના નિર્ણયની સાથે ભારત દુનિયાનો પહેલો એવો દેશ છે.જેમને સૌથી પહેલા બે વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. બને વેક્સિન 2થી 8 ડિગ્રી તાપમાનની વચ્ચે  સ્ટોર કરાય છે. વીજી સોમાનીએ કહ્યું કે, ઇમરજન્સી ઉપયોગ માટે અપાયેલી બંને વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે.

1 વર્ષના રિસર્ચ બાદ મળી વેક્સન

લગભગ એક વર્ષના રિસર્ચ બાદ દેશને બે કોરોનાની વેક્સિન મળી છે. બાયોટેરની કોવેક્સિન સંપૂર્ણ સ્વદેશી છે. જે હૈદરાબાદ લેબ તૈયાર થઇ છે. તો કોવિશીલ્ડ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેજેનેકાએ મળીને તૈયાર કરી છે. જે સીરમ ઇન્સ્ટૂટ્યૂટમાં તૈયાર થઇ છે.

 બંનેમાંથી કોવેક્સિન અને કોવિશિલ્ડના ટ્રાયલમાં 23,745 અને 22,500 પહેલા તબક્કામાં સામેલ થયા હતા. સીરમ ઇન્સ્ટૂયટમાં તૈયાર થયેલી કોવિશીલ્ડના બીજા ટ્રાયલમાં 70.4 ટકા અસરદાર જોવા  મળી. જ્યારે બાયોટેકની કોવેક્સિનના ટ્રાયલમાં 100 ટકા અસર જોવા મળી.

કોવેક્સિન કેવી રીતે કરે છે કામ

પહેલા કોવેક્સિનની વાત કરીઓ તો આ વેક્સિનન સંપૂર્ણ સ્વદેશી છે. આ કોવેક્સિનને કોવિડ-19ના વાયરસ નિષ્ક્રિય કરીને બનાવવામાં આવી છે. જે લોકોને નુકસાન પહોંચાડ્યાં વિના જ કોરોના સંક્રમણ વિરૂદ્ધ લડવામાં મદદ કરે છે. સંક્રમણ સમયે એન્ટીબોડી બનાવીને વાયરસ સામે લડે છે.

 ઓક્સફર્ડ અને એસ્ટ્રેજેનેકાની કોવિશીલ્ડને વાયરલ વેક્ટર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. જે બિલકુલ અલગ જ ટેકનિક છે. ચિમ્પાઝીમાં જોવા મળતાં શરદીના સંક્રમણના અડેનોવાયરસનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. અડોનો વાયરસ એક આનુવંશિક સામગ્રી SARS-CoV-2 કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનના માધ્યમથી વાયરસ શરીરની કોશિકામાં પ્રવેશ કરે છે. કોવિશીલ્ડ વેક્સિન શરીરમાં પ્રતિરક્ષા પ્રણાલીને કોરોના સંક્રમણથી બચવા માટે પ્રતિરોધક તંત્ર બનાવવામાં મદદ કરેછે. કોવિશીલ્ડને ઇબોલા વાયરસથી લડનાર વેક્સિનની જેમ બનાવાય છે.

બંને વેક્સિનમાંથી કઇ વેક્સિન અસરકારક

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, બંને વેક્સિન કોરોના વાયરસ સામે લડવામાં વધુ અસરકારક છે. ટ્રાયલના પરિણામના આધારે કોવિશીલ્ડ વૈક્સિન 70થી90 ટકા અસરકારક છે. કોવેક્સિનની વાત કરીએ તો વેક્સિના ત્રીજા ફેઝના ટ્રાયલની વાત કરીએ તો 81 ટકા અસરકાર જોવા મળી છે. બને વેક્સિનને સંપૂર્ણ સુરક્ષિત માનવામાં આવી રહી છે. બંને વેક્સિનન રાખવા માટે 2થી8 ડિગ્રીના સામાન્ય તાપમાનની જરૂર પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Embed widget