શોધખોળ કરો

IIT દિલ્હીએ બનાવી સૌથી સસ્તી કોવિડ19 ડિટેક્શન કિટ, એક સપ્તાહની અંદર બજારમાં થઈ શકે છે ઉપલબ્ધ

કોરોનાવાયરસના લક્ષણોને ઓળખવા હજું પણ પડકારજનક છે જેના કારણે વાયરસનો ચેપ ઝડપથી વિશ્વમાં ફેલાઈ રહ્યો છે.

દિલ્હીઃ ભારતમાં કોરોનાવાયરસ સંક્રમિત દર્દીની સંખ્યા 23 હજારને પાર કરી ગઈ છે અને દરરોજ કોવિડ 19ના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આઈઆઈટી દિલ્હીએ કોરોનાવાયરસ ટેસ્ટ માટે સૌથી સસ્તી કિટ તૈયાર કરી છે જેને ICMR પણ મંજૂરી આપી દીધી છે. આઈઆઈટીના સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાઈન્સ દ્વારા કોરોના વાયરસને ડિકેટ્ કરનારી કિટને 10 સભ્યોની ટીમે બનાવી છે. જેમાં 4 પ્રોફેસર અને 6 પીએચડી સ્કોલર છે. પ્રોફેસર વિવેકાનદ્ન પેરૂમલ, પ્રોફેસર મનોજ મેનન, પ્રોફેસર વિશ્વજીત કુંડૂ, પોફેસર જેમ્સ ગોમ્સે પોતાના સ્ટૂડન્ટની સાથે મળીને કામ કર્યું અને સફળથા મેળવી છે. આઈઆઈટી દિલ્હીના ડાયરેકટર પ્રો.રામગોપાલ રાવે જણાવ્યુ હતું કે, આ કિટ કોઈ પણ કોમર્શિયલ કિટથી ઝડપથી કામ કરશે. જો કે તેનો નિશ્ચિત સમય સીમા શું હશે તે હાલમાં બનાવવું મુશ્કેલ છે. આ સંશોધન સાથે જોડાયેલા પ્રો.બિશ્વજીત કુંડુએ જણાવ્યુ હતુ કે, આ કિટ કોવીડ-19 ને જ ડિટેકટ કરશે. આ કિટથી તપાસ ઝડપી અને સ્પષ્ટ થશે. પ્રો.કુંડએ વધુમાં જણાવ્યુ હતું કે આ કિટ સસ્તી હોવાનું કારણ એ છે કે, અન્ય કિટમાં ફલોરોસેન્ટ કેમિકલનો પ્રયોગ થાય છે, જે વિદેશથી ખરીદવું પડે છે. અને મોઘુ હોય છે. પણ અમારી કિટમાં આ કેમિકલનો ઉપયોગ નથી થતો.અને સાઈબર ક્રાઈમ કેમિકલનો ઉપયોગ કરીએ છીએ જે સસ્તુ છે. ડો.કુંડુએ જણાવ્યુ હતું કે હાલ જે વિદેશી કિટ ઉપલબ્ધ છે તેનાથી પ્રતિ ટેસ્ટ ખર્ચ લગભગ રૂા.4500 છે. પણ અમારી કંપની કિટનુ વધારે ઉત્પાદન થશે તો તેનો ખર્ચ ઘટશે. આઈઆઈટી દિલ્હીના જ ફાઉન્ડેશન ફોર ઈનોવેશિન એન્ડ ટેકનોલોજીએ ટ્રાન્સફરે કોરોના ટેસ્ટ ટેકનિક પેટન્ટ કરાવી છે તેમ ડો.કુંડુએ જણાવ્યુ હતું. કોરોનાવાયરસના લક્ષણોને ઓળખવા હજું પણ પડકારજનક છે જેના કારણે વાયરસનો ચેપ ઝડપથી વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. સંક્રમિતની ઓળખ થવા પર તેની સારવાર પણ ઝડપથી કરી શકાય છે. આઈઆઈટી દિલ્હીની આ શોધ દેશમાં કોરોના વાયરસના સંક્રમિત કેસને ઝડપથી ઓળખવામાં મદદ કરશે જેના કારણે સારવાર પણ ઝડપથી કરી શકાશે.

ટોપ સ્ટોરી

ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા:
ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા: "આવું ત્યારે થાય જ્યારે પોલીસ..."
8મું પગાર પંચ: DA, HRA અને પેન્શન વધારા પર મોટો નિર્ણય! મુંબઈ બેઠક કેમ બની ખાસ?
8મું પગાર પંચ: DA, HRA અને પેન્શન વધારા પર મોટો નિર્ણય! મુંબઈ બેઠક કેમ બની ખાસ?
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget