શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

મૌલાના સાદના સગા અને નજીકના લોકોના ઘરે ક્રાઇમ બ્રાન્ચની રેડ, પકડીને કરી પુછપરછ

ક્રાઇમ બ્રાન્ચે લાંબા સમય સુધી બન્ને લોકો સાથે પુછપરછ કરી હતી, પુછપરછ કરવાનો હેતુ મરકજ સાથે જોડાયેલા લગભગ 20 લોકો વિશેની માહિતી મેળવવાનો હતો, આ 20 લોકો એવા છે જે મરકજમાં આવનારા લોકોની ડિટેલ રાખતા હતા

નવી દિલ્હીઃ દિલ્હીમાં મરકજ સાથે જોડાયેલા કેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદના બે નજીકના લોકોના ઘરે ક્રાઇમ બ્રાન્ચે એકાએક દરોડા પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને ઘરે પહોંચી અને કેટલાક પ્રશ્નોની પુછપરછ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે લાંબા સમય સુધી બન્ને લોકો સાથે પુછપરછ કરી હતી, પુછપરછ કરવાનો હેતુ મરકજ સાથે જોડાયેલા લગભગ 20 લોકો વિશેની માહિતી મેળવવાનો હતો, આ 20 લોકો એવા છે જે મરકજમાં આવનારા લોકોની ડિટેલ રાખતા હતા. સુત્રો અનુસાર, ક્રાઇમ બ્રાન્ચ આ લોકો પાસેથી એ માહિતી મેળવવા માગે છે કે, આવા બીજા કેટલા લોકો છે જે જમાત સાથે જાડાયેલા છે, અને હાલ છુપાઇ ગયા છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે મૌલાના સાદ પર સિકંજો કસવાનુ શરૂ કરી દીધુ છે. સોમવારે ક્રાઇમ બ્રાન્ચે મૌલાના સાદના દીકરા સાથે લગભગ બે કલાક સુધી પુછપરછ કરી હતી. આ પુછપરછ દરમિયાન મરકજમાં આવનારા જમાતીઓની વ્યવસ્થા કરનારા લોકો વિશે માહિતી મેળવવામાં આવી હતી. આ અગાઉ દિલ્હી પોલીસ કેટલીય વાર મૌલાના સાદને નોટિસ ફટકારીને હૉસ્પીટલમાં કોરોના ટેસ્ટ કરવા માટે કહી ચૂકી છે. પણ મૌલાના સાદ પ્રાઇવેટ લેબમાં જ કોરોના ટેસ્ટ કરાવીને ક્રાઇમ બ્રાન્ચને રિપોર્ટ મોકલી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  

PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 

જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 

Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 

Embed widget