શોધખોળ કરો

Crude Oil Price: પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે ઘટશે?, વધેલા ભાવમાં રાહત થવાની આ છે શરત...

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે કાચા તેલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો વધારો કર્યો છે.

ક્રૂડ ઓઈલના મોંઘા ભાવથી અત્યારે  કોઈ રાહત નથી અને જ્યાં સુધી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી આ રાહત મળશે નહીં. જો બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ રહેશે તો ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 100 ડોલરની ઉપર રહેશે. ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) એ પોતાના ગ્લોબલ આઉટલુક રિપોર્ટમાં આ વિગતો આપી છે.

ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, રશિયાના હાઇડ્રોકાર્બન નિકાસ પર પ્રતિબંધ સાથે, તેના પર પ્રતિબંધોના ખતરા અને પુરવઠામાં આવેલી અડચણના ભયને કારણે પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવની આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી દેખાઈ રહ્યું. રિપોર્ટ અનુસાર યુરોપિયન ગેસના ભાવમાં આ વર્ષે 65 ટકાનો વધારો જોવા મળી શકે છે. જ્યારે ગત વર્ષે ભાવમાં 5 ગણો વધારો થયો હતો.

ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટના રિપોર્ટ અનુસાર કોમોડિટીના ભાવમાં ભારે ઉછાળાને કારણે વિશ્વભરમાં મોંઘવારી વધી શકે છે. જો કે, ભારત માટે આ ખરાબ સમાચાર છે. કારણ કે, કોમોડિટી અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે મોંઘવારી વધી છે.

ભારતની સસ્તા ભાવે ક્રૂડ ખરીદવાની તૈયારીઃ
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે કાચા તેલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો વધારો કર્યો છે. પરંતુ જો ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરની ઉપર રહી તો આવનારા દિવસોમાં સરકારી ઓઈલ કંપનીઓએ હજુ પણ કિંમત વધારવી પડી શકે છે. જો કે 6 એપ્રિલ બાદથી સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.  ભારત સરકાર સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવાની તૈયારીમાં છે. રશિયાએ પણ ભારતને આંતરરાષ્ટ્રીય બજાર કરતા ઓછા ભાવે ક્રૂડ ઓઈલ વેચવાની ઓફર કરી છે.

આ પણ વાંચોઃ

Elon Musk To Buy Twitter: ટ્વિટરનું વેચાઈ જવાનું નક્કી, એલોન મસ્કની ઓફરને ટ્વિટરનું બોર્ડ આજે સ્વિકારી શકે...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ

અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે

Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે

Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોતના ખાડા કોનું પાપ?Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પનું ટોર્ચરAhmedabad news : અમદાવાદના દરિયાપુરમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદAhmedabad News: અમદાવાદની વધુ એક હોસ્પિટલ પર લાગ્યો સારવાર બાદ દર્દીના મોતનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Paliament Budget Session: રાજ્યસભામાં કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો

IND vs ENG ODI Live: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, શ્રેયસ ઐયર આઉટ

સોનાની કિંમતમાં 7400 રૂપિયાનો વધારો થયો, આ તેજી ક્યાં જઈને અટકશે? આગળ ભાવ હજુ કેટલા વધશે?

મધ્યપ્રદેશમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત

Embed widget