શોધખોળ કરો

Malaria: મેલેરિયા સામે લડવા માટે વૈજ્ઞાનિકોએ શોધી નવી રીત, શું હવે થઇ જશે પરમેનન્ટ ઇલાજ ?

વૈજ્ઞાનિકોની ટીમે એન્ટીટ્યૂમર દવા દ્વારા મેલેરિયા સામે લડવાનો એક નવી રીત શોધી કાઢી છે. આ રીતથી લિપિડને ટાર્ગેટ કરીને મેલેરિયાનો ઇલાજ થશે

Cure For Malaria: મેલેરિયા મચ્છરોથી થતો એક પ્રકારનો સંક્રમણ રોગ છે, જે ફીમેલ એનોફિલીસ મચ્છરના કરડવાથી થાય છે. દર વર્ષે મેલેરિયાથી ભારતમાં હજારો લોકોના જીવ પણ જાય છે. મેલેરિયાથી થતા મોતના મામલામાં ભારત વિશ્વમાં ચોથા નંબરના સ્થાન પર છે. ભારતે 2027 સુધી મેલેરિયા મુક્ત થવા અને 2030 સુધી આ બિમારીને ખતમ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. હવે આ કડીમાં વધુ એક સફળતા હાથ લાગી છે, જવાહરલાલ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોની એક ટીમે આની સામે લડવા માટે એક અનોખી રીત શોધી કાઢી છે. 

લિપિડને ટાર્ગેટ કરીને થશે મેલેરિયાનો ઇલાજ - 
વૈજ્ઞાનિકોની ટીમે એન્ટીટ્યૂમર દવા દ્વારા મેલેરિયા સામે લડવાનો એક નવી રીત શોધી કાઢી છે. આ રીતથી લિપિડને ટાર્ગેટ કરીને મેલેરિયાનો ઇલાજ થશે. જેએનયૂમાં સ્પેશ્યલ સેન્ટર ફૉર મૉલિક્યૂલર મેડિસનના પ્રૉફેસર શૈલજા સિંહના નેતૃત્વમાં ટીમે એન્ટીટ્યૂમર એજન્ટનુ પરીક્ષણ કર્યુ, અને શોધ્યુ કે, આનાથી પરજીવીના તે સ્ત્રોતને જ સમાપ્ત કરી દીધો, જ્યાંથીતે પોષણ મેળવતો હતો, અને છેવટે આનુ મૃત્યુ થઇ ગયુ. આ શોધ સાથે જોડાયેલા પરિણામ અમેરિકન સોસાયટી ફૉર માઇક્રબાયૉલજીના ઇમપ્કેટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, વ્યવહારિક રીતે તમામ મેલેરિયા રોધી દવાઓના પ્રતિરોધીના વિકાસ વર્તમાન મેલેરિયાને મૂળમાંથી ઉખાડી ફેંકવાનો પડકાર છે. 

શોધકર્તાનું કહેવુ છે કે મેલેરિયાની સામે આર્ટેમિસિનિન આધારિત કીમોથેરાપીની સફળતા છતાં કેટલાય બાળકોને હજુ પણ બચાવવા મુશ્કેલ બની જાય છે, અને તે ગંભીર મેલેરિયાથી મરી જાય છે. આવામાં મેલેરિયાના પરજીવીના પોષણ પ્રદાન કરનારાને જ ટાર્ગેટ કરીને થેરેપી મેલેરિયા પરજીવીઓને ટાર્ગેટ કરનારી દવાઓનો ઓપ્શન બની શકે છે. 

મેલેરિયા પરજીવીમાં કેટલી પ્રજાતિયો હોય છે ?
મચ્છરથી પેદા થનારો મેલેરિયા એક વાયરસના કારણે થાય છે. જે પહેલા લીવર સેલમાં અને પછી રેડ બ્લડ સેલમાં પોતાનો દુષ્પ્રભાવ અનેક ગણો વધે છે. અમેરિકા સ્થિત રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર અનુસાર મનુષ્યને ચાર પ્રકારના મેલેરિયા પરજીવી સંક્રમિત કરે છે, આમાં પ્લાઝ્મોડિયમ, ફલસીપેરમ, પી વિવેક્સ, ઓવલે અને પી મેલેરિયા. 

Disclaimer: આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી વિધિ, રીતો તથા દાવાઓ માત્ર સૂચનો તરીકે છે, એબીપી અસ્મિતા ન્યૂઝ આની પુષ્ટી નથી કરતુ. આ પ્રકારના કોઇપણ ઉપચાર/દવા/ડાયેટ અને સૂચનો પર અમલ કરતા પહેલા ડૉક્ટર કે સંબંધિત એક્સપર્ટની સલાહ જરૂર લો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વધુ એક રાજ્યમાં HMPV વાયરસનો કેસ મળતા હડકંપ, 10 મહિનાનું બાળક સંક્રમિત, જાણો દેશમાં કેટલા કેસ? 

Mahakumbh 2025: મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે વિશેષ મહત્વ ? જાણી લો શાહી સ્નાન કરવાની તારીખો 

ટીમ ઈન્ડિયાનો વધુ એક ખેલાડી નિવૃતિ લેવા જઈ રહ્યો છે ? ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી અટકળો

Yuzvendra Chahal: છૂટાછેડાના સમાચાર વચ્ચે, યુઝવેન્દ્ર ચહલ એ વ્યક્તિ સાથે જોવા મળ્યો જેની સાથે તેની પત્નીનું અફેર હોવાની ચાલી રહી છે ચર્ચા

ABP Premium

વિડિઓઝ

Amreli Closed : અમરેલીમાં પરેશ ધાનાણીના બંધના એલાનને કેવો મળ્યો પ્રતિસાદ?Anand Cattle Issue : આણંદમાં રખડતા ઢોરે અડફેટે લેતા વૃદ્ધનું મોતNational Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વધુ એક રાજ્યમાં HMPV વાયરસનો કેસ મળતા હડકંપ, 10 મહિનાનું બાળક સંક્રમિત, જાણો દેશમાં કેટલા કેસ? 
વધુ એક રાજ્યમાં HMPV વાયરસનો કેસ મળતા હડકંપ, 10 મહિનાનું બાળક સંક્રમિત, જાણો દેશમાં કેટલા કેસ? 
Mahakumbh 2025: મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે વિશેષ મહત્વ ? જાણી લો શાહી સ્નાન કરવાની તારીખો 
Mahakumbh 2025: મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે વિશેષ મહત્વ ? જાણી લો શાહી સ્નાન કરવાની તારીખો 
ટીમ ઈન્ડિયાનો વધુ એક ખેલાડી નિવૃતિ લેવા જઈ રહ્યો છે ? ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી અટકળો
ટીમ ઈન્ડિયાનો વધુ એક ખેલાડી નિવૃતિ લેવા જઈ રહ્યો છે ? ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી અટકળો
Yuzvendra Chahal: છૂટાછેડાના સમાચાર વચ્ચે, યુઝવેન્દ્ર ચહલ એ વ્યક્તિ સાથે જોવા મળ્યો જેની સાથે તેની પત્નીનું અફેર હોવાની ચાલી રહી છે ચર્ચા
Yuzvendra Chahal: છૂટાછેડાના સમાચાર વચ્ચે, યુઝવેન્દ્ર ચહલ એ વ્યક્તિ સાથે જોવા મળ્યો જેની સાથે તેની પત્નીનું અફેર હોવાની ચાલી રહી છે ચર્ચા
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

Hardik Pandya: શું ટેસ્ટ બાદ વનડેમાંથી પણ હાર્દિક પંડ્યાનું પત્તુ કપાશે ? જુઓ ચેમ્પિયન્સ ટ્રોફી માટેની સંભવિત પ્લેઇંગ ઇલેવન

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

Embed widget