શોધખોળ કરો

1 માર્ચથી કયા ક્ષેત્રમાં શું બદલી રહ્યું છે? જાણો આર્થિક રીતે કઇ રીતે આપને કરશે અસર

1 માર્ચથી કેટલાક બદલાવ થઇ રહ્યાં છે. આ બદલાવ આપને આર્થિક રીતે કઇ રીતે અસર કરશે. 1 માર્ચથી શું બદલી રહ્યું છે, જાણીએ...

આજે એક એક માર્ચ છે. આજથી દેશમાં બેકિંગ, ગેસ સિલિન્ડરના ભાવ, સ્વાસ્થ્ય શિક્ષણ સહિત અનેક ક્ષેત્રમાં પરિવર્તન આવી રહ્યું છે. આ ક્ષેત્રોમાં બદલતા નિયમોને કારણે આપની જિંદગી પ્રભાવિત થશે. તો જાણીએ 1 માર્ચથી શું બદલી રહ્યું છે. દેશભરમાં આજથી  કોરોના વાયરસના રસીકરણનો બીજા તબક્કો શરૂ થઇ ગયો છે. તેમાં 60 વર્ષથી મોટી ઉંમરના લોકો અને કોઇપણ બીમારીથી પીડિત 45થી વધુ ઉંમરના લોકોને વેક્સિન લગાવવામાં આવશે. સરકારે વેક્સિનનેશન માટે 10 હજાર સ્વાસ્થ્ય કર્મીની ટીમ તૈયાર કરી છે. સરકારી હોસ્પિટલમાં વેક્સિન વિના મૂલ્યે મળશે.  તો પ્રાઇવેટમાં વેક્સિન લગાવનારે વેક્સિનની કિંમત ચૂકવી પડશે. 250 રૂપિયા પ્રતિ વ્યક્તિ ડોઝ મળશે. આજથી બદલાશે LPG સિલિન્ડરની કિમત આ વર્ષે ફેબ્રુઆરીમાં તેલ કંપનીઓએ 2 વખત સિલિન્ડરની કિમત વધારી. ત્યારબાદ હવે રાજધાની દિલ્લીમાં 14.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત  794 રૂપિયા થઇ ગઇ છે. ગેસ સિલિન્ડરની વધતી કિમત આજથી લાગૂ થશે. જો કે હજુ પણ તેલ કંપનીઓ ગેસ સિલિન્ડરના ભાવ વધારી શકે છે. બેન્કિંગ ક્ષેત્રે મોટું પરિવર્તન વિજયા બેન્ક અને દેના બેન્કના જૂના Indian Financial System Code (IFSC ) આજથી કામ નહી કરે. આજથી આ બેન્કના ગ્રાહકોએ નવા આઇએફએસસી કોડ લેવા પડશે. આ સંદર્ભે બેન્ક ઓફ બરોડાએ તેમના ગ્રાહકોને પહેલાથી સૂચિત કરી દીધું છે. વિજયા બેન્ક અને દેના બેન્કનું વીલિનીકરણ  બેન્ક ઓફ બરોડામાં થયો છે. ‘વિવાદથી વિશ્વાસ’ યોજનાની સમય મર્યાદા વધારી આવક વિભાગે 26 ફેબ્રુઆરીએ શુક્રવારે પ્રત્યક્ષ કર વિવાદ સમાધાન યોજના ‘વિવાદથી વિશ્વાસ’ના અંતર્ગત વિવરણ આપવાની સમયસીમા વધારીને 31 માર્ચ સુધી વધારી છે. આ યોજના હેઠળ જાહેરાત કરવાની સમયસીમા રહેલા 28 ફેબ્રુઆરી હતી. જ્યારે વિવાદિત ટેક્સ રકમ ચૂકવવાની સમયસીમા 31 માર્ચ હતી. પ્રાઇમરી સ્કૂલ ખૂલશે દેશના ત્રણ રાજ્યોમાં એક માર્ચથી સ્કૂલ ખૂલી ગઇ.  યૂપી અને બિહારમાં એકથી પાંચ અને હરિયાણામાં ગ્રેડ એક અને બે માટે નિયમિત શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હરિયાણામાં ધોરણ ત્રણથી 5માં સ્કૂલ પહેલાથી જ ખુલી ગયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
Embed widget