શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કેજરીવાલને મળ્યો પૂનમનો સાથ, આપમાં જોવા મળશે કીર્તિ આઝાદની પત્ની
![કેજરીવાલને મળ્યો પૂનમનો સાથ, આપમાં જોવા મળશે કીર્તિ આઝાદની પત્ની Darbhanga Wife Of Kirti Azad Poonam Azad To Join Aap On 13 November કેજરીવાલને મળ્યો પૂનમનો સાથ, આપમાં જોવા મળશે કીર્તિ આઝાદની પત્ની](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/08173332/08_11_2016-poonam_kirti_081116_01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પટણા: ભાજપા સાંસદ કીર્તિ આઝાદની પત્ની પૂનમ ઝા આઝાદ હવે ભાજપા વિરોધના ઝંડા ઉઠાવીને આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહી છે. તે 13 નવેમ્બરે આપની સભ્યતા લેશે. કીર્તિ આઝાદ બિહારના દરભંગાથી ભાજપાના સાંસદ છે. જો કે તે પાર્ટીમાંથી હાંકી કાઢેલ છે.
પૂનમ આઝાદ ભાજપાના રાષ્ટ્રીય કાર્યસમિતિની ત્રણ વખત સભ્ય રહી છે. હાલના દિવસોમાં પાર્ટીએ તેમને હાશિયામાં ધકેલી દેતા તેઓ નારાજ દેખાઈ રહ્યા હતા. પૂનમના પતિ કીર્તિ આઝાદને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. કીર્તિએ ગત દિવસોમાં ડીડીસીએમાં નાંણા અનિયમિતતાને લઈને નાણા મંત્રી અને ભાજપા નેતા અરૂણ જેટલી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેના પછીથી તેઓ પાર્ટીમાં હાશિયામાં ધકેલાઈ ગયા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગાંધીનગર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)