શોધખોળ કરો

SCG Scheme: CBSE સિંગલ ચાઇલ્ડ સ્કોલરશિપ માટે તારીખ લંબાવાઇ, જાણો સંપૂર્ણ ડિટેલ

Education News: CBSE એ માત્ર શિષ્યવૃત્તિ માટે રજીસ્ટ્રેશનની તારીખ જ નથી વધારી પરંતુ રિન્યુઅલની છેલ્લી તારીખ પણ વધારી દીધી છે. પહેલા આ તારીખ 10 જાન્યુઆરી 2025 સુધી હતી.

SCG Scheme: CBSE એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સિંગલ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે નોંધણીની છેલ્લી તારીખમાં ફેરફાર કર્યો છે. CBSEની સત્તાવાર સૂચના અનુસાર, આ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ હવે 8 ફેબ્રુઆરી 2025 છે.ગર્લ્સ હવે હવે 8 ફેબ્રુઆરી 2025 સુધી યોજનાનું અરજીપત્રક ભરી શકશે. આ ઉપરાંત શાળાઓએ 15મી ફેબ્રુઆરી સુધીમાં અરજીઓની ચકાસણી કરવાની રહેશે. આવી સ્થિતિમાં, 8 ફેબ્રુઆરી એ વિદ્યાર્થીનીઓ માટે છેલ્લી તક છે જેમણે હજુ સુધી આ યોજના માટે અરજી કરી નથી. આ માટે તમારે બોર્ડની સત્તાવાર વેબસાઇટ Cbse.gov.in પર જવું પડશે અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

 બોર્ડે છેલ્લી તારીખ લંબાવી, હવે તમે ફેબ્રુઆરી સુધી અરજી કરી શકો છો

CBSE એ માત્ર શિષ્યવૃત્તિ માટે રજીસ્ટ્રેશનની તારીખ જ નથી વધારી પરંતુ રિન્યુઅલની છેલ્લી તારીખ પણ વધારી દીધી છે. અગાઉ આ તારીખ 10 જાન્યુઆરી, 2025 સુધી હતી, પરંતુ હવે વિદ્યાર્થીનીઓ 8 ફેબ્રુઆરી સુધી આ યોજના માટે અરજી કરી શકે છે. આ પ્રોગ્રામ માટે ફક્ત તે જ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકે છે જેમણે 10મામાં 60 ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્યા હોય અને તેઓ માત્ર CBSE સંલગ્ન શાળામાં જ તેમના આગામી વર્ગમાં અભ્યાસ કરી રહી હોય. આ સિવાય એકમાત્ર દીકરી હોવી પણ આ યોજનાની આવશ્યક શરત છે. ખાસ વાત એ છે કે NRI પણ આ સ્કીમ માટે અરજી કરી શકે છે, જોકે બોર્ડે આ માટે કેટલીક શરતો મૂકી છે, જેને લાગુ કરવી ફરજિયાત હશે.

શું છે SGC Scheme, ફટાફટ સમજો

ઉલ્લેખનિય છે કે, સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ X 2024 યોજના એ ગર્લ ચાઇલ્ડ માટે છે. જેમણે 2024માં સીબીએસઇથી કક્ષા 10 ઉતીર્ણ કરી હોય અને વર્તમાન સીબીએસઇથી સંબંધિત સ્કૂલોમાં કક્ષા 11માં ભણી રહી હોય. જ્યારે સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ X 2023( નવીનીકરણ 2024) યોજના આ વિદ્યાર્થી માટે નવીનકરણ આવેદન આમંત્રિત કરે છે. જેમણે 2023માં શિષ્યવૃતિ આપવામાં આવશે.                                                                   

ટોપ સ્ટોરી

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
ધ્રુવ રાઠીએ 58 કરોડની કેવી રીતે બનાવી સંપત્તિ, જર્મની કે ભારત, ક્યાંથી કમાઇ છે વઘુ રકમ
ધ્રુવ રાઠીએ 58 કરોડની કેવી રીતે બનાવી સંપત્તિ, જર્મની કે ભારત, ક્યાંથી કમાઇ છે વઘુ રકમ
ડેરી શરૂ કરવાની તક! સરકાર આપી રહી છે 10 લાખ રૂપિયા સુધીની મદદ, જાણો કેવી રીતે મળશે લાભ
ડેરી શરૂ કરવાની તક! સરકાર આપી રહી છે 10 લાખ રૂપિયા સુધીની મદદ, જાણો કેવી રીતે મળશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
Embed widget