શોધખોળ કરો

Viral Video: બે યુવતીઓ સાથે બાઇક પર રોંગ સાઇડમાં જતો હતો યુવક, ટ્રાફિક પોલીસે રોકતાં કર્યો હુમલો

Delhi News: સ્તા પર નિયમોનું ઉલ્લંઘન કરી રહેલા એક યુવક અને બે યુવતીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. એક પોલીસકર્મીને માથામાં ઈજા થઈ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

Virl Video: દિલ્હીમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. રસ્તા પર નિયમોનું ઉલ્લંઘન કરી રહેલા એક યુવક અને બે યુવતીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. એક પોલીસકર્મીને માથામાં ઈજા થઈ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં આરોપી પોલીસકર્મી અને ટ્રાફિક પોલીસકર્મી પર હુમલો કરતા જોઈ શકાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી બે યુવતીઓ સાથે બાઇક પર રોંગ સાઈડથી જઈ રહ્યો હતો. બાઇકની આગળ નંબર પ્લેટ ન હતી. રોકવા પર ત્રણેય જણાએ પહેલા ઝઘડો શરૂ કર્યો અને પછી જોતા જ માર મારવા લાગ્યો.

એક પોલીસકર્મીને માથામાં ગંભીર ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની હાલત સ્થિર છે અને તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો....... 

Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય

ગુજરાતના આ શહેરમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, રાજ્યના એક દિવસના કુલ કેસ પૈકી 60 ટકા કેસ આ એક જ શહેરમાં નોંધાયા

Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા

Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ

Beauty Secret:પૈસા ખર્ચ્યા વગર ઘરે જ ચહેરા પર લાવો ગ્લો, આ ટિપ્સ કોલેજનને કરશે બૂસ્ટ, માત્ર 5 મિનિટ સુધી કરો આ કામ

ડેબ્યૂ પહેલા ઉમરામ મલિકનુ સ્લેજિંગ, લોકોએ કહ્યું સચિને પાકિસ્તાનની હાલત કરી હતી એવી જ હાલત થશે આફ્રિકાની, જાણો શું છે કિસ્સો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Karjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
SIP Return : ટાટા ગ્રૃપની આ જૂની સ્કીમે SIPમાં કર્યો કમાલ, આપ્યું છપ્પરફાડ રિટર્ન 
SIP Return : ટાટા ગ્રૃપની આ જૂની સ્કીમે SIPમાં કર્યો કમાલ, આપ્યું છપ્પરફાડ રિટર્ન 
Embed widget