શોધખોળ કરો

Delhi : અભિનેત્રીના પતિ અને સાંસદ સાથે સંસદ પરિષરમાં થઈ ગયો કાંડ

આ દરમિયાન સંસદ પરિસરમાં એક કાગડો રાઘવ ચઢ્ઢા સાથે ખેલ કરી ગયો હતો. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Delhi News: આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢા છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બન્યા છે. અગાઉ તેઓ બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરા સાથે સગાઈ કરવાને લઈને ચર્ચામાં બન્યા હતાં. હવે વધુ એકવાર આપ સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે હાસ્યાસ્પદ ઘટના ઘટી છે. બુધવારે તમે ચોમાસુ સત્રમાં ભાગ લેવા માટે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પહોંચ્યા હતા. આ દરમિયાન સંસદ પરિસરમાં એક કાગડો રાઘવ ચઢ્ઢા સાથે ખેલ કરી ગયો હતો. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

સોશિયલ મીડિયા પર આ ઘટનાની વાયરલ થયેલી તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સંસદ ભવનના પરિસરમાં કાગડો રાઘવ ચઢ્ઢાના માથામાં ચાંચ મારી જાય છે. આપ સાંસદ પણ કાગડાના હુમલાથી બચતો જોવા મળી રહ્યાં છે.

રાઘવ ચઢ્ઢા પર કાગડાની ઘટના બાદ દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આ તસવીર દરેક સાથે શેર કરી છે. દિલ્હી બીજેપીએ ટોણો મારતા લખ્યું છે કે - જૂઠ બોલે કૌઆ કાટે. આજ સુધી મેં માત્ર સાંભળ્યું હતું, આજે મેં એ પણ જોયું છે કે કાગડાએ જૂઠું બોલનારને ચાંચ મારી!

એક ટ્વિટર યુઝરે કહ્યું- હૃદય ખૂબ જ વ્યથિત

આટલું જ નહીં સોશિયલ મીડિયા પર લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે લખ્યું છે- લોકશાહી પર સીધો હુમલો. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને સંસદ પરિસરમાં કાગડાએ ચાંચ મારી હતી. બીજી તરફ, અંશુમન નામના યુઝરે મજાકિયા લહેકામાં લખ્યું છે - જોઈ રહ્યાં છો વિનોદ, કાગડા પણ તેમને છોડી નથી રહ્યા. આ ઘટના પર સહાનુભૂતિ વ્યક્ત કરતા અન્ય એક ટ્વિટર યુઝર વિક્રમ તિવારીએ લખ્યું છે કે, AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને સંસદ સંકુલમાં કાગડાએ ચાંચ મારી હતી. હૃદય ખૂબ જ અસ્વસ્થ છે.

Delhi : અભિનેત્રીના પતિ અને સાંસદ સાથે સંસદ પરિષરમાં થઈ ગયો કાંડ

સરકારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ

મણિપુર હિંસા મુદ્દે AAP સાંસદ સંજય સિંહને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવા પર રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, મણિપુરમાં માત્ર બંધારણની કલમ 355 અને 356નું ઉલ્લંઘન થયું નથી, પરંતુ ત્યાં માનવતાને પણ શરમજનક સ્થિતિમાં મુકવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે. કાયદો અને વ્યવસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયંત્રણ બહાર ગઈ છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક મણિપુરની બિરેન સિંહ સરકારને બરખાસ્ત કરી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: દિવાળી-નૂતન વર્ષના તહેવાર ટાણે જ રાજ્યના આ 4 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Bihar election 2025: બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનને મોટો ઝટકો, આ પાર્ટીએ 6 બેઠકો પર એકલા લડવાનો નિર્ણય લીધો

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

Monsoon 2026: આગામી વર્ષ 2026માં ચોમાસું કેવું રહેશે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુધરી દિવાળી
Hun To Bolish : હું તો બોલીશ : સાચું ધન
Hun To Bolish : હું તો બોલીશ : આમની હવા કાઢવી જ પડશે
Gujarat High Speed Corridor: રાજ્યમાં નવ હાઇસ્પીડ કોરિડોર બનશે, 5,576 કરોડના ખર્ચને મળી મંજૂરી
Surat liqour party: સુરતમાં દારુ પાર્ટી પર પોલીસના દરોડા, 17 નબીરાઓ દારુ પાર્ટી કરતા ઝડપાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: દિવાળી-નૂતન વર્ષના તહેવાર ટાણે જ રાજ્યના આ 4 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: દિવાળી-નૂતન વર્ષના તહેવાર ટાણે જ રાજ્યના આ 4 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Bihar election 2025: બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનને મોટો ઝટકો, આ પાર્ટીએ 6 બેઠકો પર એકલા લડવાનો નિર્ણય લીધો
Bihar election 2025: બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનને મોટો ઝટકો, આ પાર્ટીએ 6 બેઠકો પર એકલા લડવાનો નિર્ણય લીધો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Monsoon 2026: આગામી વર્ષ 2026માં ચોમાસું કેવું રહેશે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
Monsoon 2026: આગામી વર્ષ 2026માં ચોમાસું કેવું રહેશે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
શું તમે આ સોનાની મીઠાઈ ખાશો? 1 કિલોનો ભાવ ₹1,11,000 છે! લોકો બોલ્યા- ‘મીઠાઈ ખાવાની કે ગળામાં પહેરવાની?’

રસ્તાઓ બનશે ચકાચક! CM ભૂપેન્દ્ર પટેલે રોડ નેટવર્ક માટે ₹7,737 કરોડ ફાળવ્યા; 9 નવા 'ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર' બનશે

Rain Forecast: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, જાણો કઇ તારીખથી રાજ્યમાં આવશે ફરી વરસાદ

‘આગામી 4-5 દાયકામાં ભારતના વડાપ્રધાન વિશ્વનું…’: ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન PM ટોની એબોટની મોટી ભવિષ્યવાણી

Embed widget