શોધખોળ કરો

દિલ્હી ચૂંટણીમાં કેમ હારી કેજરીવાલની પાર્ટી ? યોગેંદ્ર યાદવે જણાવ્યું સૌથી મોટું કારણ  

જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હારની સમીક્ષા પોતાના સ્તરે કરી રહી છે, ત્યારે અરવિંદ કેજરીવાલના જૂના સહયોગીઓમાંના એક યોગેન્દ્ર યાદવે પણ હારના કેટલાક કારણો દર્શાવ્યા છે.

Delhi Election Result 2025: જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હારની સમીક્ષા પોતાના સ્તરે કરી રહી છે, ત્યારે અરવિંદ કેજરીવાલના જૂના સહયોગીઓમાંના એક યોગેન્દ્ર યાદવે પણ હારના કેટલાક કારણો દર્શાવ્યા છે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે 2020ની ચૂંટણી પછી દિલ્હીની જનતાને કંઈ નવું નથી મળ્યું, માત્ર મફત વીજળી અને બસ ટિકિટની વાત કરવામાં આવી છે. 

ધ રેડ માઈક સાથે વાત કરતા યોગેન્દ્ર યાદવે કહ્યું, "આમ આદમી પાર્ટીએ નૈતિકતા અને વિકલ્પોની વાત બાજુ પર મૂકી દીધી છે. ગુડ ગવર્નન્સને પકડી રાખ્યું.  તેમાં કોઈ શંકા નથી કે દિલ્હીની શાળાઓ અને મોહલ્લા ક્લિનિક્સમાં વધુ સારા સુધારા કરવામાં આવ્યા છે. આ અંગે તેમને જાહેરાતો કરવાનું પણ આવડતું હતું. આમાં શું દોષ દેવો ? જેના કારણે તેમને 2020ની ચૂંટણીમાં જનતાના આશીર્વાદ પણ મળ્યા, આ તેમની સિદ્ધિ હતી. આપને તેનો ફાયદો પણ મળ્યો છે.

યોગેન્દ્ર યાદવે વધુમાં કહ્યું, "ત્યારથી એકંદરે દિલ્હીમાં ચર્ચા માત્ર મફત વીજળી અને મહિલાઓને આપવામાં આવતી ટિકિટ પર હતી.  કંઈ નવું થઈ રહ્યું નહોતું. એવું ન હતું કે દિલ્હીના લોકોને લાગ્યું કે દિલ્હીનો ચહેરો બદલાઈ રહ્યો છે.  2022 માં MCD ચૂંટણી જીતી ગયા, તો બહાનું સમાપ્ત થઈ ગયું. જનતાએ સવાલો પૂછ્યા અને તમે ખરા ન ઉતરી શક્યા. 

યોગેન્દ્ર યાદવે જણાવી આપની રણનીતિ 

AAP પર કટાક્ષ કરતા યોગેન્દ્ર યાદવે કહ્યું, "આપની રણનીતિ છે કે  ભાજપે હિંદુ મતોની રાજનીતિ કરી છે, અમે આ માળખામાં રાજનીતિ કરીશું અને પોતાની જાતને તેનાથી વધારે હિંદુ સાબિત કરીશું. જ્યારે રમખાણો થશે ત્યારે મૌન રહીશું અને આંખ આડા કાન કરીશું." જો રોહિંગ્યાનો મુદ્દો આવશે તો અમે ભાજપ કરતા મોટા રોહિંગ્યા વિરોધી બનીને બતાવશું. આવી સ્થિતિમાં કોંગ્રેસ તમને કેવી રીતે સમર્થન આપી શકે ?

ભાજપની  પૂંછડી પકડીને તેને ન હરાવી શકીએ  - યોગેન્દ્ર યાદવ

તેમણે કહ્યું, "આજનું પરિણામ કોંગ્રેસ અને AAPને પાઠ ભણાવે છે કે તેઓ ભાજપની પૂંછડી પકડીને તેનો મુકાબલો કરી શકતા નથી. ભાજપની તેની વિચારધારાનું પુનરાવર્તન કરીને, ભાજપના જુમલાનો સ્વીકાર કરતા, તેમની સાંપ્રદાયિક રાજનીતિમાં ભરોસો કરતા તેને હરાવી શકતા નથી." 

Delhi New CM: કોણ હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, પ્રવેશ વર્મા કે કોઈ મહિલા પર BJP દાવ રમશે ? 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget