શોધખોળ કરો

દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાની અટકાયત, કેજરીવાલ સરકાર સામે કરતા હતા વિરોધ પ્રદર્શન

અનલૉક-1ના નવા નિયમો અંતર્ગત દેશમાં ક્યાંય પણ વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી નથી આપવામાં આવી.

નવી દિલ્હીઃ દિલ્હી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ કુમાર ગુપ્તાની પોલીસે અટકાયત કરી છે. દિલ્હી સરકાર કોરોના સામે લડવામાં નિષ્ફળ ગઈ છે તેવો આરોપ લગાવી બીજેપી નેતાઓ રાજઘાટ પર પ્રદર્શન કરતા હતા.
આ પહેલા એક જૂને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી રાજઘાટ પર કેજરીવાલ સરકાર સામે પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જે બાદ દિલ્હી પોલીસે તિવારી અને બીજા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અનલૉક-1ના નવા નિયમો અંતર્ગત દેશમાં ક્યાંય પણ વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી નથી આપવામાં આવી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ સતત વધી રહી છે. દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 219 પર પહોંચી છે. જાણો કયા જિલ્લામાં છે કેટલા કન્ટેનમેન્ટ ઝોન ઉત્તર દિલ્હીઃ 33 પૂર્વ દિલ્હીઃ 31 દક્ષિણ દિલ્હીઃ 28 પશ્ચિમ દિલ્હીઃ 26 ઉત્તર પશ્ચિમ દિલ્હીઃ 19 પૂર્વ દિલ્હીઃ 17 સેન્ટ્રલ દિલ્હીઃ 17 શાહદરાઃ 16 દક્ષિણ પૂર્વ દિલ્હીઃ 14 નવી દિલ્હીઃ 14 ઉત્તર પૂર્વ દિલ્હીઃ 4 દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 27 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ સામે આવ્યા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 349 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. દિલ્હી માટે રાહતની ખબર એ પણ છે કે, છેલ્લા 24 કલાકમાં એક પણ મોત થયું નથી. હાલ 15311 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો

General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે

ABP Premium

વિડિઓઝ

Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નીકળી અંતિમયાત્રા, કોણ કોણ જોડાયું?Gujarat Rain Forecast : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં કરા સાથે વરસાદની આગાહી? જુઓ મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ

Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?

WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

Embed widget