શોધખોળ કરો

દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, માત્ર અઢી કલાકમાં પહોંચી શકશો 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર, 14 એપ્રિલ, 2026 ના રોજ  દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે બંને શહેરો વચ્ચેનો છ કલાકનો પ્રવાસ હવે ઘટીને માત્ર અઢી કલાક થઈ ગયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન, મુસાફરીનો સમય ઘટ્યો.
  • ₹12,000 કરોડથી વધુ ખર્ચે બનેલ કોરિડોરનો આજથી શુભારંભ.
  • ઉત્તરાખંડના વિકાસમાં મહત્વનો ફાળો આપશે આ કોરિડોર.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર, 14 એપ્રિલ, 2026 ના રોજ  દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે બંને શહેરો વચ્ચેનો છ કલાકનો પ્રવાસ હવે ઘટીને માત્ર અઢી કલાક થઈ ગયો છે. આ એક્સપ્રેસવે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના લોકોને દિલ્હી અને દહેરાદૂન વચ્ચે મુસાફરી કરવામાં ઘણી સુવિધા આપશે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે દિલ્હી-દહેરાદૂન કોરિડોર એક વિશાળ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો મોટો ભાગ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે.

213 કિમી લાંબો, છ લેનનો દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોર ₹12,000 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. આ કોરિડોર દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પસાર થાય છે અને દિલ્હી અને દહેરાદૂન વચ્ચેનો મુસાફરીનો સમય હાલના છ કલાકથી ઘટી લગભગ અઢી કલાક રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની તેમની મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન મંગળવારે દહેરાદૂનમાં એક જાહેર સમારોહમાં દિલ્હી-દહેરાદૂન  કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું.  એક વિશાળ સભાને સંબોધિત કરી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા.

વિશાળ સભાને સંબોધતા તેમણે કહ્યું, "આજે, દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેના ઉદ્ઘાટન સાથે આ પ્રગતિમાં બીજી એક મોટી સિદ્ધિ ઉમેરાઈ છે. તમને યાદ હશે કે બાબા કેદારનાથની મુલાકાત લીધા પછી મેં સ્વયંભૂ કહ્યું હતું કે આ સદીનો ત્રીજો દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે. મને ખૂબ આનંદ છે કે, ડબલ-એન્જિન સરકારની નીતિઓ અને ઉત્તરાખંડના લોકોની મહેનતને કારણે આ યુવા રાજ્ય વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે."

દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરના ઉદ્ઘાટન પહેલાં  પીએમ મોદી સહારનપુર થઈને દહેરાદૂનના કાલી મંદિર પહોંચ્યા જ્યાં તેમણે પૂજા કરી હતી. અગાઉ, સવારે લગભગ 11:15 વાગ્યે, પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેના એલિવેટેડ સેક્શન પર બનેલા વાઇલ્ડલાઇફ કોરિડોરની સમીક્ષા કરી અને એક ભવ્ય રોડ શો યોજ્યો, જ્યાં મોટી સંખ્યામાં લોકો દ્વારા પીએમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રોજેક્ટનો હેતુ દિલ્હી અને દહેરાદૂન વચ્ચે મુસાફરીનો સમય ઘટાડવાનો છે, જેનાથી પર્યટનને વેગ મળશે અને વ્યાપારિક પ્રવૃત્તિઓને ઉત્તેજીત કરવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સહયોગથી વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટ આધુનિક ઇજનેરીનું એક અનોખું ઉદાહરણ છે. આશરે 13,000 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં એશિયાનો સૌથી લાંબો 12 કિલોમીટરનો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર અને 340  મીટરની ટનલનો સમાવેશ થાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget