શોધખોળ કરો

દિલ્હીમાં CAA પર રાજકારણ ગરમાયુ, BJPએ કહ્યું કેજરીવાલ અને કોંગ્રેસ પ્રદર્શન માટે ઉકસાવી રહ્યાં છે લોકોને

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 8મી ફેબ્રુઆરીએ મતદાન થવાનુ છે, અને પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થવાના છે

નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીને લઇને રાજધાનીમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે, આ વખતે CAAને લઇને બીજેપીએ કેજરીવાલ અને કોંગ્રેસ બન્ને પર મોટા આરોપો લગાવ્યા છે. રાજકીય પક્ષો વચ્ચે સૌથી મોટો મુદ્દો CAA (નાગરિકતા કાયદો) નો બની ગયો છે, અને એકબીજા પર આ મુદ્દે હુમલો કરવાનો કોઇ મોકો નથી છોડતા બીજેપીએ CAAને લઇને કહ્યું કે, CAA વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોની પાછળ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસનો હાથ છે, આ બધા લોકોને આના વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે ઉકસાવી રહ્યાં છે, બીજેપીએ સાથે સાથે શાહીન બાગને ‘શરમ બાગ’ પણ ગણાવી દીધુ હતુ. બીજેપી તરફથી પ્રેસ કૉન્ફરન્સ કરવા આવેલા બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ શાહીન બાગના પ્રદર્શનને આમ આદમી પાર્ટીનું કાવતરુ ગણાવ્યુ હતુ. પોતાના દાવાનો સાચા સાબિત કરવા માટે સંબિત પાત્રાએ દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદીયાને તે નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં સિસોદીયાએ કહ્યું હતુ કે, હું શાહીન બાગની સાથે છું,.. સંબિત પાત્રાએ કહ્યું સિસોદીયા શાહીન બાગની સાથે ઉભા છે, હું કહેવા શાહીન બાગમાં અરાજકતાવાદી અરાજકતાવાદીઓની સાથે ઉભા છે. આની બાદ તરતજ દિલ્હી બીજેપીના પૂર્વ અધ્યક્ષ વિજય ગોયલે ટ્વીટ કરીને શાહીન બાગને શરમ બાગ ગણાવ્યુ હતુ. તેમને કહ્યું કે સીએએ પર ફેલાવવામાં આવી રહેલા ખોટા ભ્રમના કારણે શાહીન બાગ ‘શેમ બાગ’ બની ગયો છે. નોંધનીય છે કે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો આમને સામને આવી ગયા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 8મી ફેબ્રુઆરીએ મતદાન થવાનુ છે, અને પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થવાના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ

2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
CBSE: આજથી શરૂ CBSE બોર્ડ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, જાણો ગાઇડલાઇન્સ

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 

Embed widget