શોધખોળ કરો

તીડના હુમલાને લઈ દિલ્હી સરકારે જાહેર કરી એડવાઇઝરી, જાણો વિગતે

દિલ્હી સરકારના લેબર મિનિસ્ટર ગોપાલ રાયે કહ્યું, ખેડૂતોને જાગૃત કરવા માટે કાર્યક્રમ ચલાવવામાં આવશે.

નવી દિલ્હીઃ દેશ હાલ કોરોના સામે લડી રહ્યો છે. એકબાજુ કોરોના વાયરસના કારણે હાહાકાર મચ્યો છે ત્યારે તીડના હુમલાને લઈ સરકાર સતર્ક થઈ ગઈ છે. ગુજરાત સહિત ઘણા રાજ્યમાં તીડના ઝૂંડ ઉતરી આવતાં ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે તીડના હુમલા મુદ્દે બેઠક બોલાવી હતી. દિલ્હી સરકારના લેબર મિનિસ્ટર ગોપાલ રાયે કહ્યું, ખેડૂતોને જાગૃત કરવા માટે કાર્યક્રમ ચલાવવામાં આવશે. આ અંગે તેમણે ટ્વિટ કરીન લખ્યું, ઉત્તર ભારતમાં તીડના વધતા ખતરાને જોતાં દિલ્હી સરકારના કૃષિ વિભાગ દ્વારા દિલ્હીના લોકો અને ખેડૂતોને જાગૃત કરવા કાર્યક્રમ ચલાવશે. ઉપરાંત દિલ્હી સરકારે જંતુનાશક દવાનો છંટકાવ અને તેની માત્રાને લઈ એડવાઇઝરી જાહેર કરી છે.
પાકિસ્તાન તરફથી ભારતમાં દાખલ થયેલા તીડના પ્રકોપ લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કૃષિ સાથે સંકળાયેલા જાણકારોના કહેવા મુજબ, જો આ સમસ્યા પર તાત્કાલિક કાબૂ નહીં મેળવવામાં આવે તો આગામી સમયમાં મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. તીડના ઝૂંડ પાક, શાકભાજીને મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે અને તેનાથી ખાદ્યાન ચેન પ્રભાવિત થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત

આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

Embed widget