શોધખોળ કરો

દિલ્હીઃ દારૂ માટે શરૂ થઈ ટોકન સિસ્ટમ, મોબાઈલ પર ટોકન આવ્યા બાદ નક્કી સમયે દુકાન પર જવાનું રહેશે

તમારી નજીકની દુકાનનું નામ અને સરનામું પણ તમારે આપવાનું રહેશે. ત્યાર બાદ તમને એક ટોકન આપવામાં આવશે.

નવી દિલ્હીઃ દિલ્હીમાં દારૂનું વેચાણ માટે દિલ્હી સરકારે હવે ટોકન સિસ્મટ શરૂ કરી છે. એટલે કે હવે ઘરબેઠે દારૂનું બુકિંગ કરાવી શકાય છે. દારૂની કિંમત 70 ટકા વધાર્યા બાદ પણ દુકાનો પર ભારે ભીડને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં ઈ ટોકન દારૂ માટે તમારે www.qtoken.in સાઇટ પર જવાનું રહેશે. વેબ લિંગ પર તમારી સરકારી ઓળખપત્રનું નામ અને ઓળખપત્ર નંબર આપવાનો રહેશે. ત્યાર બાદ તમાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર નોંધાવવાનો રહેશે. તમારી નજીકની દુકાનનું નામ અને સરનામું પણ તમારે આપવાનું રહેશે. ત્યાર બાદ તમને એક ટોકન આપવામાં આવશે. દારૂ ખરીદવાનો સમયે પણ ટોકનમાં લખ્યો હશે. એટલે કે નક્કી સમય પર તમારે દારૂની દુકાને જઈ શકો છો. તેનાથી શું ફાયદો થશે? એક કલાકમાં એક કુદાન માટે 50 ટોકન જ આપવામાં આવશે. તમને લાંબી લાઈનમાંથી મુક્તિ મળશે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થશે. ટોકનવાળા લોકોની લાઈન અલગ હશે, ટોકન વગરનાલોકોની લાઇન અલગ હશે. તમને જણાવીએ કે, દિલ્હી સરાકરે છેલ્લા સોમવારે દારૂ વેચવાની મંજૂરા આપી દીધી હતી. મંગળવારે દારૂની કિંમતમાં 70 ટકાનો વધારો કર્યો હતો. તેમ છતાં દારૂની દુકાનો પર ભીડ થતી રહી અને લાંબા લાંબી લાઈનો લાગતી રહી. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરી રહ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget