શોધખોળ કરો

Delhi Assembly Session: દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર

Delhi Assembly Session: ભાજપ સરકાર નવી રચાયેલી વિધાનસભાના પહેલા સત્રમાં CAG રિપોર્ટ રજૂ કરશે

Delhi Assembly Session 2025: દિલ્હીમાં ભાજપ સરકારના શપથ લીધાના એક દિવસ બાદ પાર્ટીના નેતા અને આગામી સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ શુક્રવારે કહ્યું કે વિધાનસભા સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્ર 27 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થશે. ભાજપ સરકાર નવી રચાયેલી વિધાનસભાના પહેલા સત્રમાં CAG રિપોર્ટ રજૂ કરશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાનીના લોકોને વચન આપ્યું હતું કે ભાજપ સરકાર બન્યા પછી અમારી પાર્ટી પહેલા વિધાનસભા સત્રમાં જ CAG રિપોર્ટ રજૂ કરશે. હવે 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પાછી આવેલી ભાજપ સરકાર પીએમ દ્વારા આપવામાં આવેલા વચનોનો અમલ કરી રહી હોય તેવું લાગે છે. રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળ રચાયેલી નવી સરકારે ગુરુવારે યોજાયેલી તેની પહેલી કેબિનેટ બેઠકમાં CAG રિપોર્ટ રજૂ કરવાનો નિર્ણય પણ લીધો હતો.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું છે કે તેમની સરકારે કામ કરવાનું શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં દિલ્હીમાં પરિવર્તન જોવા મળશે. તેમણે આમ આદમી પાર્ટી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું હતું કે તેઓ પોતાની અને પોતાની પાર્ટીની ચિંતા કરે છે. અમે કામ કરવા આવ્યા છીએ અને કામ કરતા રહીશું.

હું મારા વચનો પૂરા કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ

તેમણે ફરી એકવાર કહ્યું હતું કે અમારા કાર્યસૂચિને પૂર્ણ કરવામાં એક પણ દિવસ બગાડવામાં આવશે નહીં. દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી આશિષ સૂદે કહ્યું છે કે અમે અને અમારી સરકાર અમારા વચનો પૂરા કરવા માટે અમારા તમામ પ્રયાસો કરીશું અને સરકાર કોઈપણ પરિસ્થિતિમાં વચનો પૂરા કરશે.                           

દિલ્હીમાં પરંપરા તૂટી! સીએમ રેખા ગુપ્તા રાજઘાટ નહીં પણ કેબિનેટ મંત્રીઓ સાથે યમુના કાંઠે પહોંચ્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget