શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Delta ‎‎Variant: શું ડેલ્ટા વેરિયન્ટ સામે વેક્સિનના બંને ડોઝ પણ છે બેઅસર, સ્ટડીનું શું છે તારણ, જાણો

દેશમાં કોરોનાની સંભવિત થર્ડ વેવથી પહેલા વાયરસનું બદલતું સ્વરૂપ પરેશાનીનું કારણ બની રહ્યું છે. વિશેષજ્ઞોની માનીએ તો ડેલ્ટા વેરિયન્ટ (B. 1.617.2) વેક્સિન અને ઇન્ફેકશન ઇમ્યુનિટીને પણ માત આપી શકે છે.

Delta ‎‎Variant:દેશમાં કોરોનાની સંભવિત થર્ડ વેવથી પહેલા વાયરસનું બદલતું સ્વરૂપ પરેશાનીનું કારણ બની રહ્યું છે. વિશેષજ્ઞોની માનીએ તો ડેલ્ટા વેરિયન્ટ  (B. 1.617.2) વેક્સિન અને ઇન્ફેકશન ઇમ્યુનિટીને પણ માત આપી શકે છે. 

થર્ડ વેવની શક્યતાની વચ્ચે એક ચિંતાજનક સમાચાર એ પણ છે કે, એક્સ્પર્ટના મત મુજબ ડેલ્ટા વેરિયન્ટ ઇમ્યુનિટી અને વેક્સિનને માત આપવામાં સક્ષમ છે. ડેલ્ટા વેરિયન્ટ વારંવાર તેનું રૂપ બદલી રહ્યું છે. તેનું મ્યુટેશન ખૂબ જ સંક્રામક બની રહ્યું છે. તે લોકોમાં વધુ માત્રામાં ઝડપથી ઇન્ફેકશન ફેલાવી રહ્યું છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇન્ટીગ્રેટિવ બાયોલોજી(IGIB)એ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ગુપ્તા લૈબની સાથે મળીને આ સ્ટડી તૈયારી કરી છે. દેશના ત્રણ શહેરોમાં હેલ્થ કેર વર્કસમાં વેરિયન્ટ ફેલાવવાનું શું પેર્ટન્ટ હતુ અને એન્ટીબોડી સામે કઇ રીતે રિએક્ટ કરે છે. તે આધારે સ્ટડી તૈયાર કરવામાં આવી છે. આ સાથે હ્યુમન સેલ ખાસ કરીને ફેફસાં પર આ વાયરસની અસરને પણ આઘાર બનાવવાં આવ્યો છે. આ પહેલા સ્કોટલેન્ડમાં કોરોના વાયરસ પર થયેલી રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના સંક્રમણની બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિયન્ટ સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. 

ડેલ્ટા વેરિયન્ટમાં ઇમ્યૂન સિસ્ટમને માત આપવાની વધુ ક્ષમતા
(IGIB)ના નિર્દેશક ડોક્ટર રાજેશ પાંડેયએ કહ્યું કે. “લેબમાં થયેલી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે. ડેલ્ટા વેરિયન્ટમાં ઇમ્યુનિટિને માત આપવાની સૌથી વધુ ક્ષમતા છે. ઉપરાંત તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને હેલ્થવર્કસમા બંને ડોઝ લીધા બાદ પણ આ જ વસ્તુના કારણે તે સંક્રમિત થવાનું મુખ્ય કારણ બન્યું છે. જો કે ડેલ્ટા વેરિયન્ટ ઇમ્યુનિટીને માત આપવામાં કેટલી હદે સક્ષમ છે. તે મુદ્દે હજુ કંઇ સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. 

કેમ્બ્રિજ યુનિવિર્સટીના ગુપ્તા લેબ મુજબ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, "ડેલ્ટા વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાવવાની સાથે ઇન્ફેકશન બાદ બની ઇમ્યુનિટીને ચકમા આપવાની વધુ ક્ષમતા રાખે છે. હાલ હજું સ્પષ્ટ આંકડા તો નથી આપી શકાતા પરંતુ મુંબઇમાં બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિયન્ટ કોરોનાના પાછળા વેરિયન્ટના મુકાબલે 10થી 40 પ્રતિશત વધુ ઝડપથી ફેલાય છે. આ સાથે 20થી 55 પ્રતિશત કેસમાં અન્ય વાયરસ બાદ બની એન્ટીબોડીને પણ તેમની સામે બેઅસર સાબિત થઇ છે"

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ
Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં 11 વાગ્યા સુધીમાં ગુલાબસિંહ કેટલા મતોથી આગળ?Maharatsra Election result 2024: મહારાષ્ટ્રમાં શિંદે સેનાની શું છે સ્થિતિ? | Abp AsmitaVav Election Result 2024 : વાવ પેટાચૂંટણી પરિણામ , ભાભર કોંગ્રેસને પડશે ભારે?UP Election 2024: UPમાં યોગી આદિત્યનાથનો દબદબો યથાવત, ઝારખંડમાં શું છે સ્થિતિ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ
Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?
Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો
Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો
‘ચૂંટાયા પછી પાર્ટીની સાથે રહીશું’, ઉદ્ધવ જૂથ-શરદ પવારના નેતાઓ પાસે લખાવાયા શપથ પત્ર
‘ચૂંટાયા પછી પાર્ટીની સાથે રહીશું’, ઉદ્ધવ જૂથ-શરદ પવારના નેતાઓ પાસે લખાવાયા શપથ પત્ર
Wayanad Results:  વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Wayanad Results: વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Embed widget