શોધખોળ કરો

Desh Ka Mood : દેશના આ રાજ્યમાં મોદી કરતાં મુખ્યમંત્રીની લોકપ્રિયતા છે વધારે, જાણો વિગત

Desh Ka Mood ABP News Survey: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેની લોકપ્રિયતાપીએમ મોદી કરતાં પણ વધારે છે. મહારાષ્ટ્રમાં 58 ટકા લોકો ઉદ્ધવ ઠાકરેથી ખુશ છે, જ્યારે પીએમ મોદીની લોકપ્રિયતા 47 ટકા છે.

Desh Ka Mood ABP News Survey: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેની લોકપ્રિયતાપીએમ મોદી કરતાં પણ વધારે છે. મહારાષ્ટ્રમાં 58 ટકા લોકો ઉદ્ધવ ઠાકરેથી ખુશ છે, જ્યારે પીએમ મોદીની લોકપ્રિયતા 47 ટકા છે. જેને લઈ કોંગ્રેસે કહ્યું કે, આ કારણે અમે ઉદ્ધવ ઠાકરે સરકારને સમર્થન આપ્યું છે. જ્યારે શિવસેનાએ કહ્યું, એબીપી ન્યૂઝના સર્વેનું સન્માન કરીએ છીએ. શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, જનતાનો મિજાજ આ સર્વેમાં સામે આવ્યો છે.  જે કાળમાં લોકો મોટી પીડામાંથી પસાર થઈ રહ્યા હતા ને બીજપી નેતા પ્રદર્શન કરતા હતા ત્યારે ઉદ્ધવ સરકારે પૂરી જવાબદારીથી કામ કર્યુ છે. દેશના 31 મુખ્યમંત્રીઓમાંથી સૌથી સારા અને સૌથી ખરાબ મુખ્યમંત્રી કોણ છે ? આ સવાલને લઈને તમારી ચેનલ એબીપી ન્યૂઝે દેશનો મૂડ જાણવાની કોશિશ કરી છે. સર્વેમાં સૌથી સારા 3 મુખ્યમંત્રીઓમાં ભાજપના મુખ્યમંત્રી સામેલ નથી. સર્વે મુજબ, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક દેશના સૌથી પોપ્યુલર મુખ્યમંત્રી છે. આ યાદીમાં બીજુ નામ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું છે અને ત્રીજુ નામ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીનું છે. જ્યારે, બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટ્ર અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પોત-પોતાના રાજ્યોમાં લોકોએ ખૂબ જ ઓછા પસંદ કર્યા છે. એટલે કે ત્રણેયની લોકપ્રિયતા ઓછી છે. સર્વેક્ષણમાં સામેલ 11 રાજ્યોના મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા સરેરાશ કુલ મુખ્યમંત્રીઓની 42.8 ટકા છે. સૌથી સારા મુખ્યમંત્રી કોણ ટોપ 10
  1. ઓરિસ્સા- નવીન પટનાયક 2. દિલ્હી -અરવિંદ કેજરીવાલ 3. આંધ્ર પ્રદેશ- જગન મોહન રેડ્ડી 4. કેરળ - પી વિજયન 5.મહારાષ્ટ્ર- ઉદ્ધવ ઠાકરે 6. છત્તીસગઢ- ભૂપેશ બઘેલ 7. પશ્ચિમ બંગાળ - મમતા બેનર્જી 8.મધ્ય પ્રદેશ - શિવરાજ સિંહ ચૌહાણ 9. ગોવા - પ્રમોદ સાવંત 10.ગુજરાત- વિજય રૂપાણી દેશના 5 સૌથી ખરાબ મુખ્યમંત્રી 1. ઉત્તરાખંડ - ત્રિવેંદ્ર સિંહ રાવત 2.હરિયાણા- મનોહર લાલ ખટ્ટર 3.પંજાબ- કેપ્ટન અમરિંદર સિંહ 4.તેલંગણા- કે ચંદ્રશેખર રાવ 5.તમિલનાડુ- કે પલાની સામી
ઓરિસ્સા, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં સૌથી લોકપ્રિય નેતા છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને બિહાર સહિત ત્રણ મોટા ભાજપ શાસિત રાજ્યોની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશથી નીચે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget