શોધખોળ કરો

ફડણવીસનો ઉદ્ધવ સરકાર પર કટાક્ષ, કહ્યું- શિનસેનાના નેતૃત્વવાળી સરકારને દિલ્હીથી ‘માતોશ્રી’ કરશે કંટ્રોલ

પાલઘર જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર દરમિયાન ફડણવસી મુખ્યમંત્રી તથા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા આ ટિપ્પણી કરી હતી.

મુંબઈ: ભાજપ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની ગઠબંધનવાળી સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેઓએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં શિવસેના ગઠબંધવાળી સરકાર મુંબઈના ‘માતોશ્રી’થી નહીં, પણ દિલ્હીથી ‘માતોશ્રી’ કંટ્રોલ કરશે. પાલઘર જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર દરમિયાન ફડણવસી મુખ્યમંત્રી તથા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા આ ટિપ્પણી કરી હતી. ફટણવીસે કહ્યું, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, આ સરકાર ‘માતોશ્રી’ થી નહીં, પણ દિલ્હીથી ‘માતોશ્રી’  નિયંત્રિત કરશે. શિવસેનાના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારમાં એનસીપી અને કૉંગ્રેસ સહિત અન્ય પક્ષ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

Embed widget