શોધખોળ કરો

પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાએ ભાજપ છોડ્યું, કહ્યું- 'લોકતંત્ર ખતરામાં છે, અમારી લડાઇ ચાલુ રહેશે'

પટણાઃ ઘણા લાંબા સમયથી પક્ષથી નારાજ ચાલી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી યશવંત સિન્હાએ બીજેપી છોડી દીધી છે. યશવંત સિન્હાએ પોતાના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, હું બીજેપી સાથેના મારા તમામ સંબંધો સમાપ્ત કરી રહ્યો છું. આજથી હું કોઇ પણ પ્રકારની પાર્ટી પોલિટિક્સમાંથી નિવૃતિ જાહેર કરી રહ્યો છું. સિન્હાએ કહ્યું કે, આજે લોકતંત્ર ખતરામાં છે. હું રાજનિતિમાંથી સંન્યાસ લઇ રહ્યો છું પરંતુ આજે પણ દિલ દેશ માટે ધડકે છે. નોંધનીય છે કે સિન્હાના દીકરા જયંત સિન્હા મોદી સરકારમાં મંત્રી છે. સિન્હાએ વધુમાં કહ્યું કે, આજે આપણે જે થઇ રહ્યું છે તેની સામે લડીશું નહી તો આવનારી પેઢીઓ આપણને માફ કરશે નહીં. નોંધનીય છે કે યશવંત સિન્હા છેલ્લા કેટલાય દિવસોથી નોટબંધી અને જીએસટીને લાગુ કરવાની રીત બદલ મોદી સરકારની ટિકા કરતા આવ્યા છે. સિન્હાએ આ વર્ષે 30 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રમંચ નામથી એક નવા સંગઠનની સ્થાપના કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે આ સંગઠન બિનરાજકીય હશે અને કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓને ખુલ્લી પાડશે. 1998માં પ્રથમવાર લોકસભામાં જીતેલા યશવંત સિન્હા અટલ બિહારી વાજપેઇની સરકારમાં નાણામંત્રી રહી ચૂક્યા છે. એટલું જ નહી પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની સરકારમાં 1990થી 1991 સુધી સરકારમાં પણ નાણામંત્રી જ હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ

Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર

Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર

આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત

Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા

Embed widget