શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત આવતી કઈ ટ્રેનો કેન્સલ કરવામાં આવી, જાણો વિગત
વેસ્ટર્ન રેલવેના પીઆરઓના જણાવ્યા મુજબ, 12921 ફ્લાઇંગ રાણી એક્સપ્રેસ અને મુંબઈ-સેન્ટ્રલ-વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. જ્યારે 22955 કચ્છ એક્સપ્રેસને વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જે આ બંને ટ્રેનોના સ્ટોપેજ પર ઉભી રહેશે.
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદથી જનજીવન ખોરંભે પડી ગયું છે. ગુજરાત-મહારાષ્ટ્રને સાંકળતો રેલ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. ઉપરાંત હાઇવે પણ વાહનોની લાંબી લાઈનો લાગી છે.
વેસ્ટર્ન રેલવેના પીઆરઓના જણાવ્યા મુજબ, 12921 ફ્લાઇંગ રાણી એક્સપ્રેસ અને મુંબઈ-સેન્ટ્રલ-વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. જ્યારે 22955 કચ્છ એક્સપ્રેસને વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જે આ બંને ટ્રેનોના સ્ટોપેજ પર ઉભી રહેશે.Western Railway PRO: To facilitate passengers of 12921 Flying Rani & 59023 Mumbai Central-Valsad Fast Passenger which are cancelled, additional stoppages have been provided to 22955 Kutch Express which will stop at all halts of 59023 & 12921
— ANI (@ANI) July 1, 2019
Western Railway releases help desk numbers for passenger inquiry, in the light of water-logging at Palghar railway station. #Maharashtra pic.twitter.com/t0XQRDl8fS
— ANI (@ANI) July 1, 2019
વર્લ્ડકપઃ આવતીકાલે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો મુકાબલો, જાણો કોનું કપાઈ શકે છે પત્તું, કોને મળી શકે છે તક ઈંગ્લેન્ડ સામે ભારતની હાર આ પાકિસ્તાની ક્રિકેટરથી સહન ન થઈ, જાણો શું કહ્યું અમરેલીઃ સાવરકુંડલામાં વરસાદની ફરીથી એન્ટ્રી, જુઓ વીડિયોWestern Railway: Heavy water logging reported on tracks at Palghar at about 4.30 hrs due to incessant rains during the night. 12009 Mumbai Central - Shatabdi Express has been put back for one hour ex Mumbai Central as of now. Following Trains have been cancelled /short terminated pic.twitter.com/hri7WwOMOZ
— ANI (@ANI) July 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement