શોધખોળ કરો

નાણામંત્રી સીતારમણની જાહેરાત- કોલસા સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા

નાણામંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે, કોલસા ક્ષેત્રમાં આધારભૂત સંરચનાના વિકાસ માટે 50 હજાર કરોડ રૂપિયા ફાળવવામં આવ્યા છે.

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકારે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ સંબંધિત આજે ચોથી જાહેરાત કરી હતી. નિર્મલા સીતારમણે કહ્યું, “આઠ સેક્ટર વિશે જાહેરાત છે. પ્રથમ કોલસા સેક્ટરને પ્રાઈવેટ સેક્ટર માટે ખોલવાનો નિર્ણય કર્યો છે. આ ક્ષેત્રમાં આધારભૂત સંરચનાના વિકાસ માટે 50 હજાર કરોડ રૂપિયા ફાળવવામં આવ્યા છે. તેઓએ કહ્યું કે, કોલસા સેક્ટરમાં કર્મશિયલ માઈનિંગ થશે અને સરકારનો એકાધિકાર ખતમ થઈ જશે. કોલસા ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભરતા કેવી રીતે બને અને કઈ રીતે ઓછામાં ઓછું આયાત કરવું પડે, તેના પર કામ કરાશે. વધારેમાં વધારે ખનનન થઈ શકે અને દેશના ઉદ્યોગોને ગતિ મળે.
50 એવા નવા બ્લોક હરાજી માટે ઉપલબ્ધ કરાશે. પાત્રતા માટે મોટી શરતો નહીં રાખવામાં આવે. કોલ ઈન્ડિયા લિમિટેડની માઈન્સ પણ પ્રાઈવેટ સેક્ટરને આપવામાં આવશે. તેઓએ કહ્યું, એક મિનરલ ઈન્ડેક્સ બનાવવામાં આવશે. 500 માઈનિંગ બ્લોકની હરાજી કરાશે.
આ ઉપરાંત સીતારમણે કહ્યું કે, ઈન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે લેન્ડ બેક, ક્લસ્ટરની ઓળખ કરવામાં આવી છે. હવે ટેક્નોલોજીના ઉપયોગ કરીને જીઆઈએસ મેપિંગ દ્વારા પાંચ લાખ હેક્ટર જમીન ભવિષ્યના ઉપયોગ માટે તમામ ઈન્ડસ્ટ્રિયલ પાર્કની રેન્કિંગ થશે. નાણામંત્રીએ કહ્યું, અનેક ક્ષેત્રમાં નીતિઓને સરળ બનાવવાની જરૂર છે. જેથી લોકોને સમજવામાં સરળતા રહે કે આ ક્ષેત્રમાંથી શું મળી રહ્યું છે. લોકોની ભાગીદારી વધે અને પારદર્શિતા આવે. જેનાથી કોઈ ક્ષેત્રના વિકાસ અને નોકરીઓને પ્રત્સાહન આપી શકીએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget